Book Title: Pragnavbodhnu Shailee Swarup Author(s): Subodhak Pustakshala Trust Mandal Publisher: Subodhak Pustakshala Trust Mandal View full book textPage 8
________________ પ્રાસંગિક કથન સં. ૨૦૨૨ ભાદ્ર શુક્લપક્ષ સપ્તમી બુધવાર તા. ૨૧/૯/૬૧ સંવત્સરી દિને સવારે સ્વાધ્યાયમાં શ્રી વચનામૃતમાંથી પ્રભુમુદ્રાનું અવલોકન કરતાં, પત્રાંક ૯૪૬ પ્રજ્ઞાવધ'ની સંકલના શીર્ષકના શિક્ષાપાઠો પર દષ્ટિ કરતાં એક વિચાર સ્ફરતાં અંતરમાં આનંદ અને પ્રસન્નતા વેદાય કરી. એ વિચાર તે એ કે પ્રજ્ઞાબેધના દશિત કરેલા પ્રત્યેક શિક્ષાપાઠનું શીર્ષક લઈ તે શિક્ષાપાઠમાં તે શીર્ષકને અનુસરતા જે ભાવે, અમૃતસાગરરૂપ આખા વચનામૃતમાંથી લક્ષમાં આવે તે ભાવે તે પાઠમાં દર્શાવવા. એ પ્રમાણે સંકલિત કરવાને એક માત્ર ઉદ્દેશ વચનામૃતનું તે સ્વરૂપે અવલોકન કરવાને, વૃત્તિ તેમાં જોડાઈ રહે તે જ હાઈ સ્વપ્રજનાથે જ તેનું આલેખન કરવું એમ દષ્ટિ થવાથી તેમ આલેખવા પ્રયત્ન કર્યો. કયાં સુધી પ્રયત્નશીલ રહેવાશે તે નિશ્ચિત નહતું પરંતુ આ ફુરણું તે સ્વહિતા હોવાથી પ્રભુકૃપા સમજુ છું. આદથી અંત સુધીમાં, ગમે ત્યાંથી વચને અને કાવ્યપંક્તિઓ લેવાયાથી કદાચ કઈને અનુરૂપ કે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. છતાં કોઈ ક્ષતિ થઈ હોય તે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે વિનમભાવે ક્ષમ ભાવે પ્રયાચના. » શાંતિ : માહ સુદ ૫ (વસંતપંચમી) સંવત-૨૦૩૯ સંકલનકાર : તા. ૧૯/૧/૮૩ બુધવાર સંઘ સેવક ખંભાત ભોગીલાલ જગજીવનદાસ શાહPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 384