Book Title: Parvatithi Nirnay Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad View full book textPage 9
________________ શ્રી દેવસુરતપાગચ્છાધિપતિ પરમપૂજય પ, રૂપ વિજયજી ગણિવર પૂ. પં. મણિવિજયદાદા, પૂ. પં. રત્નવિજયજી, પૂ. બુદ્ધિવિજયજી (બુટેરાયજી), પૂ મૂક્તિવિજયજી (મૂલચંદજી), પૂ. વિજયાનંદસૂરિજી (આભારામજી મહારાજ) વિગેરેના અને વર્તમાન પૂ. આચાર્ય વિજયનેમિસુરીશ્વરજી, પૂ. આ, સિદ્ધિસૂરીશ્વરજી, પૂ. આ. વિજયધર્મ સૂરિજી, પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી, પૂ. આ. વિજયવલ્લભસુરીશ્વરજી, પૂ. આ. વિજયદાનસૂરિજી આદિ વર્તમાન સાધુઓના દાદાગુરૂ વીસ સ્થાનક, પીસ્તાલીસ આગમ, પંચજ્ઞાન વિગેરે અદ્ભુત પૂજાઓના રચયિતા પૂ. પં. રૂપવિજયજી ગણિવર શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે ટીપણાની પવૃક્ષયકૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરતા હતા. સ ૧૮૯૬ માં તેમણે કા. સુ. ૧૫ ના ક્ષયે કા સુ. ૧૩ ને ક્ષય. કા. વ. •)) ની વૃદ્ધિએ કા. વ ૧૩ ની વૃદ્ધિ અને પોષ સુ. ૧૪ ના ક્ષયે તેરસનો ક્ષય કર્યો હતો. અને વડોદરાના સંધ ઉપર લખતાં સ્વહસ્તાક્ષરે એક પત્રમાં જણાવ્યું હતું કે પરંપરાથી આ પ્રમાણે નહિં પણ “ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ ઇમજ છે ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 524