________________
(ડભોઈમાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન હસ્તપ્રતિ ઉપરથી.)
ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જન્મ સં. ૧૬૮૦ વિજયદેવસૂરિજીના સ્વહસ્તે વડી દીક્ષા સં. ૧૬ ૮૮ વિજયદેવસૂરિજીના પટ્ટધર વિજયપ્રભસૂરિના હસ્તે વાચક પદ સં. ૧૭૧૮
સ્વર્ગગમન સં. ૧૭૪૩ ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પિતાને જ્ઞાનસારમાં વિજયદેવસુરગચ્છીય ઓળખાવે છે.
નર શ્રી વિનાવિયુગુરા:............... ...fકતા . શ્રી વિજયદેવસૂરિ મહારાજના ગુણના સમુહથી પ્રઢ સ્વચ્છગચ્છમાં છતવિજય મહારાજ થયા, તેમના શિષ્ય યશોવિજયે આ કૃતિ બનાવી તે સજજનોની પ્રીતિ માટે થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org