Book Title: Parvatithi Nirnay Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad View full book textPage 6
________________ ................................................................................................................................ sportsite ................................................................................. ......પ..ણ યુગપ્રધાન વિજયદેવસુરસધ આદ્ય પુરૂષ પરમ પ્રભાવક વિજયદેવસૂરિ મહારાજ. ન્યાયવિશારદ્ ન્યાયાચાર્યે ઉ૦ યશોવિજયજી જેવા જૈન શાસનના પરમ પ્રભાવક પુરૂષો પોતાની કૃતિ જેઓને સમર્પણ કરી કૃતાર્થ માનતા, પરગચ્છીય-ખરતગચ્છીય ઉ॰ વલ્લભપાઠક જેવા સમર્થ વિદ્વાનો જેમાના ગુણગાનથી આત્મ ધન્ય માનતા, પૂર્વ ૫૦ રૂપવિજયજી જેવા પરમ વૈરાગ્યવાહી પુરૂષો ગોપ ચાયો' કહી જેઓના માહાત્મ્યને વર્ણ વતા તે (વિધમાન તપાગચ્છના સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ સધના આદ્યપુરૂષ) આપને જૈન આગમ, જૈન શાસ્ત્ર અને પૂર્વાચાર્યાંથી આચરિત, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન અને સધ પ્રધાન પુરૂષપણાને લઇ આપના નામે પ્રસિદ્ધ પામેલ, દેવસુર સમાચારીના સમર્થ ક આ ........................................................... Jain Education International **** ગ્રંથરત્ન સમર્પી અમે કૃતાર્થ થઈ એ છીએ. શ્રી જૈનધમ પ્રભાવક સમાજ, ફૈજ્ઞાસાપેાળ-અમદાવાદ. ........................................................................................................................................ For Private & Personal Use Only vaparavurnament... www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 524