Book Title: Parvatithi Nirnay Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad View full book textPage 4
________________ (અમદાવાદના સંભવનાથના મંદિરના ભોંયરામાં રહેલ સં. ૧૭૧૩માં ગચ્છા ધિપતિ વિજયપ્રભસૂરિજીથી પ્રતિષ્ઠિત થયેલ પ્રતિમા ઉપરથી.) વિજયદેવ સુરસંધ આદ્યપુરૂષ યુગપ્રધાન વિજયદેવ ' સૂરિજી મહારાજ, ' જન્મ સં. ૧૬ ૩૪ દીક્ષા સં. ૧૬૪૩ પંડિતપદ સં. ૧૬ ૫૫ આચાર્યપદ સં. ૧૬ ૫૬ નિર્વાણ સં. ૧૭૧૨ વિજયદેવસુરપટ્ટક:- ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ ‘પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય.' પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ:‘વિજયસેનસૂ રિજી મહારાજની પાટે સ ય સમાન વિજયદેવસૂરિજી મહારાજ થયા. તેઓના પૂન્યના અનુમોદનને માટે આ ગ્રંથ વૃદ્ધિને પામો. સારા વિચારથી વિશિષ્ટ આ ગ્રંથ વિજયદેવસૂ રિઇને સમર્પણ કરું છું.' www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 524