________________
(અમદાવાદના સંભવનાથના મંદિરના ભોંયરામાં રહેલ સં. ૧૭૧૩માં ગચ્છા
ધિપતિ વિજયપ્રભસૂરિજીથી પ્રતિષ્ઠિત થયેલ પ્રતિમા ઉપરથી.)
વિજયદેવ સુરસંધ આદ્યપુરૂષ યુગપ્રધાન વિજયદેવ
' સૂરિજી મહારાજ, ' જન્મ સં. ૧૬ ૩૪ દીક્ષા સં. ૧૬૪૩ પંડિતપદ સં. ૧૬ ૫૫ આચાર્યપદ સં. ૧૬ ૫૬ નિર્વાણ સં. ૧૭૧૨ વિજયદેવસુરપટ્ટક:- ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ ‘પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય.'
પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ:‘વિજયસેનસૂ રિજી મહારાજની પાટે સ ય સમાન વિજયદેવસૂરિજી મહારાજ થયા. તેઓના પૂન્યના અનુમોદનને માટે આ ગ્રંથ વૃદ્ધિને પામો. સારા વિચારથી વિશિષ્ટ આ ગ્રંથ વિજયદેવસૂ રિઇને સમર્પણ કરું છું.'
www.jainelibrary.org Jain Education International