Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 30
________________ . . . તારતમ્યના ત્રાજવાં • • • એટલું તે કાન્ટ પણ સ્વીકારે છે. પણ તે પછી રજપૂતોની ટેક અને પદ્મિનીની શ્રદ્ધા શાની ઉપર ?–એ બન્નેને બચાવ શો ? જરા પણ પક્ષપાત વિના એમ કહી શકાય કે માનવ સમાજને મેધાદેહ તે ગૌતમબુદ્ધ સાથે જ જો . વિચારતાં એમ પણ લાગે છે કે બુદ્ધ ભગવાનની આર્યદષ્ટિથી સાંપ્રત વિભૂતિઓની દૃષ્ટિ પણ જરાય દૂર જઈ શકી નથી. બન્ડ રસેલ જેવા આપણું જમાનાના બળવાખોર તત્વચિંતકને વાંચતાં પણ એમ થાય છે કે તેઓ બૌદ્ધદર્શનશાસ્ત્ર ઉપર ભાષ્ય લખી રહ્યા છે. સેક્રેટીસને હજી તો જન્મ પણ હોતો થયો એ પહેલાં બૌધધર્મ એક બહુ જ સ્પષ્ટ છતાં પહેલાં ન સુજેલું એવું એક સારાનરસાની પરીક્ષા કરવાનું ચિકિત્સા સૂત્ર આપ્યું. “આપણને જે ગમે તે સારું, આપણને જે ન ગમે તે નઠારું !” સાંપ્રત માનસશાસ્ત્ર એની પડખે છે. સારાનરસાને મૌલિક, પ્રાથમિક આધાર માનસના “ગમવા-ન ગમવા” ઉપર નિર્ભર છે. પ્રત્યેક જ્ઞાન ઇન્દ્રિયના રંગે રંગાએલું છે. આ જગત પિતે છે તે નથી, [3] "So act as to treat humanity, whether in thine own person or in that of any other, in every case as an end withal, never as a means only.” Abbott, op. cit., P 47.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150