________________
• • પદ્મિની • •
લક્ષ્મણસિંહ પણ આપણે આ શું ગાંડપણ માંડયું છે ?
[ મહારાણા સુક્ક હસે છે. પતિની આગળ આવી બાદલ પાસે ઉભી રહે છે. ]
પશ્વિની એ ગાંડપણ નથી, મહારાણા ! બાદલવીર! હમણાં બે તે ફરીથી બોલીશ ?
[ બાદલને છાતીએ ચાંપે છે. પદ્મિનીને જોઈ બધા ચમકે છે, અને સ્વસ્થ થાય છે. મહારાણાના મોઢા ઉપર આછી શ્યામરેખા પથરાય છે. ]
- લક્ષ્મણસિંહ મહાદેવી ! હજી એના એ જ વિચાર આવે
પદ્મિની હું શું કરું, મહારાણા ! આ દિવસ - સુમાં નાહી તેય થાય છે કે અંગને અભડાવનાર જે સૂક્ષ્મ પડછા અદ્ધ ગયે તે ભુંસાતે જ નથી.
- લક્ષ્મણસિંહ
[ કચવાતા ] પણ તમે તે એને જે પણ નથી, અને તમારી ઉપર એ સ્વેચ્છની એઠી નજર