Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 147
________________ • . . . પશિની : . . અને રાંક, ભેળી પ્રજાની અબળાઓ ઉપર તારી સેના અણછાજતા અત્યાચાર કરશે શહેનશાહ! તારી કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ રૂપમાં જોઈ શકું છું. પશુ જેવા યવને હિન્દુ બાળાઓનાં શરીર ચૂંથશે; એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું, સમ્રાટ બન્ને કપટી વિનષ્ટિઓ હતી. એમાંથી મહતી વિનષ્ટિમાંથી બચી જવું રાજપૂતોએ રોગ્ય ધાયું. આથી પ્રજાનાશ થશે અને ઉપર ઉપરથી જોનારને ધર્મનાશ ને નીતિનાશ પણ થતે જણશે. પણ એથીએ મહાનાશ તે મેં તારી હીણ માગણીને સ્વીકાર કર્યો હોત તે થાત.. આ નાશમાંથી તે કઈ કાળે પણ ઉગરવા વારે છે, પણ આર્યકુળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળ ભંગની શિથિલતા પ્રજાને સંવે રૂંવે શીતળાની માફક ફૂટી નીકળત. પ્રજાને તેને વધ થાત, અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને નામે સૂક્ષમ સંહાર મચાવત. ગભૂખ્યા એ નરપિશાચ! રાજપૂતને ક્ષત્રાણીના શિયળથી ખરીદાએલું છવદ્યાન, અને ૧૩૪

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150