Book Title: Padmini Author(s): Krishnalal Shreedharani Publisher: Navyug Pustak Bhandar View full book textPage 149
________________ એવ પદ્મિની અલાઉદ્દીન [ હાથ ધસતાં, પગ પછાડતાં ] એ પદ્મિની ! આ રાજપૂત ! [ ચિતાના કડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતાડ શહેરમાંથી ભૂખ્યા વરૂ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચરાતી, રાંકડી પ્રજાના આ અવાજો આવે છે. અને વચ્ચે વની આકાશમાં અંધારું વ્યાપે છે. સીડી સમી વાળા ભભૂકી રહે છે. ] ૧૩૬Page Navigation
1 ... 147 148 149 150