Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 148
________________ પદ્મિની ચારિત્ર્યના બદલામાં આવેલા રાટલા ગામાંસ ખરાખર હાય છે ! અલાઉદ્દીન રાજપૂતા તે મૂખ હતા ! પણ તને એકને મેં અપવાદ ગણી હતી; પદ્મિની ! પદ્મિની [ તિરસ્કારથી હસતી ] મને તે માનજને ? અમે મરીએ છીએ, પણ આ કુળની તેજસ્વિતાને અમર કરતાં જઇએ છીયે. કાઇએ ન કલખ્યા હાય એવા અવનતિના ઘેાર કાળમાં કોઈએ ન દીઠા હોય એવા ચહું દિશાથી વતા વિનષ્ટિના વરસાદ વચ્ચે પણ આર્ય રમણીનું શિયળ અસ્પૃષ્ટ રહેશે; અને એ અમારા સતિત્વના-અમારા સતિ થવાના પ્રતાપ હશે ? એ નરપશુ ! આર્ચીએ કદી શિયળને ત્રાજવામાં મૂક્યું નથી અને મૂકશે પણ નહિ. પણ એ બધું તને નહિ સમજાય, તરકડા ! [ ‘જય આદ્યા’ કહી પદ્મિની ઢળી પડે છે. જવાલાએ એની આસપાસ કરી વળે છે. ચિતાની ટાચ આકાશને અે છે. યવને આ બધું ખાધાની માફક જોઇ રહે છે. ] ૧૩૫

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150