Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 146
________________ - : : પશ્ચિની • • પશ્વિની [ચિતાની જવાલાઓ વચ્ચે એનું મેટું દિવ્ય તિ જેવું ઝબકી રહે છે. એ અટ્ટહાસ્ય કરે છે. ] હા... હા... હા.. ? શહેનશાહ ? હજી મોહ ન ગચો? હજી આંખ ન ઊઘડ? એક સ્ત્રીના શિયળ ખાતર હજારે રાજપૂતોએ પિતાનાં જીવન ન્યોછાવર કરી નાંખ્યાં, અને બાપ્પા રાવળની ભૂમિને વેરાન વગડો કરી મૂકી, અને પદ્મિની તારી અધમ માગણીને સ્વીકાર કરશે ? રાજપૂતાણીઓ ચવન જનાનાની બીબીઓ ન હોય શહેનશાહ! અલાઉદ્દીન પણ એમાં શું લાભ, પશ્વિની ? હવે હું ચિતડ લૂંટીશ; બાળીને ખાખ કરી મૂકીશ. હાથ પડશે એટલા હિંદુઓની કતલ કરીશ, અને ચારે કેર કાળો કેર વર્તાવીશ. એક, તારી ખાતર આવડો માટે વિનાશ ? પદ્મિની, વિચાર કર ? પવિની [ અવાજ ઉગ્ર બનતું જાય છે. નાડીઓ તૂટતી જાય છે. એનું ખેંચાણ એના મોઢાની રેખાઓ ઉપર દેખાય છે. ] ૧૦૩


Page Navigation
1 ... 144 145 146 147 148 149 150