Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 144
________________ • • પદ્મિની • • પવિની શિશુદિયાઓની એ સમશાન ભૂમિ. તારી હજી તૃષા છીપી નહિ ? ઓ મા ! એ દેવી ચતુર્ભુજા ! આટલો કેપ શા માટે ? આ કયા ખલનનું મહાન પ્રાયશ્ચિત કરાવી રહી છે? હવે નથી ખમાતું, નથી ખમાતું. [ નીચે ઢળી પડે છે. એક રાજપૂતાણી પાસે જઈ જાગ્રત કરે છે. ] રાજપૂતાણું કેટનું સિંહદ્વાર તટતું જણાય છે. મહાદેવી! હવે આપણે વિલંબ ન કરવો જોઈએ. * [ પતિની બેઠી થાય છે. એની આંખ લાલ થઈ * ગઈ છે. એના લાલ મેઢા ઉપર ચિતાને પ્રકાશ પડે છે. બાકી રહેલી થોડી રાજપૂતાણીઓ ઉપર નજર નાખી ] " પશ્વિની * કુળદેવીઓ ! આપણા કંથડાઓએ જીવનનું સાર્થક્ય કર્યું, આપણે હવે મરણને પણ ઉજળું બનાવીએ. , [ એક ભયાનક કડાકા સાથે કોટનું સિંહદ્વાર તૂટી પડે છે. ભૂખ્યા વરૂઓ જેવા યવને ચિચિયારી પાડતા. અંદર ધસે છે. સૌના હાથમાં નાગી તલવારે છે.] ૧૩૧

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150