Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 142
________________ • : પતિની • • લક્ષમણસિંહ વિજય કરો, રાજપૂતો ! [ નીચેથી નાદ ગાજે છે. “જય મહારાણને જય!” કૂચકદમના પડઘા સંભળાય છે. ] મહાદેવી, જાઉં છું. ચિતેડને કુળધર્મ તમને સપતે જાઉં છું. પશ્વિની કુળધર્મની આપ ફિકર ન કરશો. મહારાણા ચૌહાણુ પુત્રીને કુળધર્મ શીખવાડવાની જરૂર નથી. આપ નિશ્ચિંત થઈ વિજય પ્રસ્થાન કરે. [ મહારાણા જવા જાય છે. ] એક ક્ષણ ! એક વાત, મહારાજ ! ( [ એના લાલ લાલ ગાલ ઉપર વિશેષ રતાશ આવે છે, અને ચિતાના પ્રકાશમાં આખું મોઢું ઝળહળી ઉઠે છે. પાલવની કેર સંકેલતાં-ઉઘાડતાં ] લડતાં લડતાં જે રાણાજીને ભેટે થાય તે મારા રાણાને એટલું કહેજે, કે “તારી પદ્મિનીએ પ્રણિપાત કરીને તેને માફ કર્યું છે. અનુતાપની આગમાં બળી જતાં પહેલાં જ તેને અપનાવી લીધો છે, અને જલદી ૧૨૯

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150