Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 141
________________ પદ્મિની • શકતા નથી. જાવ દૂત, રાણાને કહા કે મહારાણા ચિતાડમાં ખાકી રહેલા તમામ રાજપૂત સાથે આવી પહેાંચે છે. ચિતાડમાં હવે માત્ર પત્થરાએ જ બાકી રહેશે. [દૂત નમન કરી જાય છે. ] રાજપૂતો ! વિજય કરા ! બાપ્પા રાવળનું બીજ રાખનાર સહિસલામત કેલવાડા પહેાંચી ગયા છે. [ નીચેથી ‘રાજકુમાર અજયસિહના જય !' એવો નાદ ગાજી ઉઠે છે. ] રાજપૂત ! હવે સમય ખાવાના નથી. મહાદેવી ! સૌને આશીર્વાદ આપેા. પદ્મિની ચિતાડની સતિએના તમને આશીર્વાદ છે. રાજપૂત ! ચિતાડની સતિએ તમને સંદેશા કહેવડાવે છે કે અમે પાંપણના એક પલકારા કર્યાં સિવાય તમારી રાહ જોશું. તમે જલદી આવી પહોંચજો ! [‘ મહાદેવીના જય !’ એવા નીચેથી મહાધેાષ આવે છે.” ૧૨૮

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150