________________
-
-
-
-
-
--
--
-
•
•
•
• પશ્વિની •
•
•
•
એકે રાજપૂત બાકી નથી રહ્યો. સ્વાતંત્ર્યની લીલાભૂમિને ભગવાન એકલિંગજીને સેંપી, કેટનાં દ્વાર ખુલ્લાં કરી આપણે રણે ચડવાનું છે. જેટલા મરાય તેટલા યવનેને મારીને આપણે મૃત્યુને ભેટવાનું છે. ચિતડમાં એક ચકલું પણ ફરકવું ન જોઈએ. આપણાં મુડદાંઓને કચરી કચરી યવનસમ્રાટ ચિતડ લૂંટવા આવશે, ત્યારે ચિતેડનો આલેસાન દુર્ગ અને સ્મશાન સમાં ઘરો એની સામે દાંતિયાં કરશે.
[ એક શ્વાસે પગથિયાં ચડી આવી નમન કરી હાં હાંફત ] મહારાજ, રાજકુમાર અજયસિંહ નિર્વિદને શત્રુસેનાને વટાવી ગયા છે, એવા એંધાણ આવી ગયા છે. અને..... અને એની જીભ તૂટે છે ] અને મહારાજ, રણમાં કેસરી સિંહની માફક ધમસાણ મચાવીને રાજકુમાર અચુતસિંહ સ્વર્ગ સંચર્યો છે. રાણાજી આપની, અને રાજપૂત સેનાની રાહ જોઈ રહ્યા છે.
લમણસિંહ કોઈના મૃત્યુના સમાચાર હવે મને કંપાવી
૧૨૬