________________
• • પદ્મિની • • [ કાજી રાણા સામે જોઈને હસે છે. થોડીવાર સુધી રાણા કાંઈ વિચારમાં પડી ગયા હોય તેમ નીચે જઈ રહે છે. પછી ઓચિંતે કંઈ આંચકો આવ્યો હોય તેમ] ના, ના, એ ભલે આવે, ભલે આવે. મને સૂઝયું એમજ કરું !
[ કાજીને હાથ છોડી દઈ ગાદી પાસે જાય છે. તલવાર ઉપાડે છે. તલવારને હાથમાં ફેરવતા ફેરવતા. ભાવપૂર્વક તેની સામે નીચી નજરે જોઈ રહે છે. ]
શક્તિ ! બાપ્પા રાવળનું રાજ્ય સાચવવા આજસુધી તારું સેવન કર્યું ! આજે બાપ્પા રાવળની કીત્તિ સાચવવા તારે ઉપયોગ થશે. * [મેઢા ઉપર હાસ્ય તરવરે છે. હાથ ધ્રૂજવા લાગે છે.] - દેવી પ્રજે છે કાં ? સ્ત્રી હત્યાના પાપને તને ભય છે? અરે એ પાપ મારે માથે, હું એ પાપનું વિષ ઘોળીને પી જઈશ અને પછી સનાતન સેડ તાણુને સૂઈ જઈશ !
કાજી [ પાસે જાય છે. મેટું કડક થાય છે.]
રાણું! શું વિચાર કરે છે? હિંદુ પતિએ આટલી હદ સુધી જઈ શકે છે ?
૮૭