Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 129
________________ પદ્મિની પદ્મિની વિજય કરી કુમાર ! રામ તમારી રક્ષા કરે ! [ માથે હાથ મૂકે છે. ] ભીમસ હ [ નમન કરી ] મહારાણા, જાઉં છું. પદ્મિની, પ્રભુને પ્રાથના કરજો કે ચિતાડના કાટ પડે એ પહેલાં રાજપૂતાનાં મડદાંઓને કાટ ચણાઈ જાય. પદ્મિની. [ આંખના આંસુ ખાળતી ] રાણા, થંભી જાવ. એક વાર, એક વાર મને આપે ! કર્યું. એક ક્ષણ અલિગન [ રાણા માથું ધુણાવે છે.] રાણા! ઉભા રહા, હું તમને કકુના ચાંલો ભીમસ હ હવે તે બહુ મોડું થયું, પદ્મિની ! રાજપૂતા અમારી રાહ જોતા હશે! તમે કંકાવટીમાં કંકુ ઘાળી સ્વર્ગને આરે ઉભાં રહેજો. હું અનુતાપની આગમાં ખળી કાંચન મનવા જાઉ છું. જે મનું ૧૧૬

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150