________________
પદ્મિની
પદ્મિની
વિજય કરી કુમાર ! રામ તમારી રક્ષા કરે ! [ માથે હાથ મૂકે છે. ] ભીમસ હ
[ નમન કરી ] મહારાણા, જાઉં છું. પદ્મિની, પ્રભુને પ્રાથના કરજો કે ચિતાડના કાટ પડે એ પહેલાં રાજપૂતાનાં મડદાંઓને કાટ ચણાઈ જાય. પદ્મિની.
[ આંખના આંસુ ખાળતી ] રાણા, થંભી જાવ. એક વાર, એક વાર મને
આપે !
કર્યું.
એક ક્ષણ
અલિગન
[ રાણા માથું ધુણાવે છે.] રાણા! ઉભા રહા, હું તમને કકુના ચાંલો
ભીમસ હ
હવે તે બહુ મોડું થયું, પદ્મિની ! રાજપૂતા અમારી રાહ જોતા હશે! તમે કંકાવટીમાં કંકુ ઘાળી સ્વર્ગને આરે ઉભાં રહેજો. હું અનુતાપની આગમાં ખળી કાંચન મનવા જાઉ છું. જે મનું
૧૧૬