Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 135
________________ = = • : પવિની • • • હોય તેમને લઈને યુધ્ધે ચીયે. યવનના ઢગલા કરી, એમનાં મુડદાઓની સેજીયા પાથરી અનંત નિદ્રાને આધીન થઈએ. દ્વારપાળ ! . કારપાળ [ પગથિયાં ચડી આવી, નમન કરી ] આદેશ, મહારાજ ! લક્ષ્મણસિંહ જાવ, દાંવ પટે, ચિતોડગઢમાં જે જે પુરુષ જીવતા હોય તેને નીચેના સભાચોકમાં હાજર થાવું. દ્વારપાળ જેવી આજ્ઞા, મહારાજ ! [ નમન કરી જાય છે. કોટ બહારથી મોટા ધસારાને અવાજ આવે છે. યવનના વિજયનાદ ગાજી રહે છે. રાજ-મહાલય ધ્રુજી ઉઠે છે. ] કેદારનાથ યવનેએ ફરી આક્રમણ કર્યું લાગે છે. આપણું રાજપૂત સેના ક્યાં સુધી ટક્કર ઝીલશે એ કહી ન શકાય, મહારાજ! આપણે રડયાખડયાએ હવે રણે ચડવું જોઈયે. ૧૨૨

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150