Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 134
________________ • • • • પધિની • • • રાજપૂતની માતૃભૂમિ હવે પરપદથી દલિત થશે. જ્યાં એક વખત બાપ્પા રાવળની હાક પડતી હતી ત્યાં હવે યવનોના વિજય–ઘોષ ગાજશે. મંત્રિશ્વર! કેવા ગૌરવને કે કરૂણ અંત? - કેદારનાથ મહારાજ ! શેક કરો મિથ્યા છે. જગદનિયંતાએ જે ધાર્યું હશે તેજ થવાનું. આપણે કમેં તે વિચિત્તવૃત્તિએ જેને આપણે ધર્મ માન્ય છે, તેને માટે આ જીવન ઝઝવાનું છે ! મહારાજ, રડતાં પણ જે વસ્તુ અટકવાની નથી, તેને હસતાં 'કેમ વધાવી ન લઈએ ? | લક્ષમણસિંહ સાચું કહો છો, મંત્રીશ્વર! જે વસ્તુ રડતાં અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈયે? અને હવે મંત્રીશ્વર ! મને કશી ચિંતા રહી નથી. બાપ્પા રાવળનું બીજ રાખવા અજય કેલવાડા પહોંચી ગયો હશે ! એક દિવસ એ બીજમાંથી આર્યકુળને માર્તડ ઉદિત થશે, અને એના પ્રકાશમાં ધરણું ઉજળી થઈ ઉઠશે. ચાલે મંત્રીશ્વર ! હવે ચિતડ-ગઢમાં જે કઈ બાકી રહ્યું ૧૨ ૧

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150