Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar
View full book text
________________
- •
•
•
• પશિની •
•
•
•
સભાગ્રહમાંથી અશ્રુતસિંહ આવે છે. એણે કેસરિયાં વાઘા સજ્યા છે. કપાળ ઉપર કંકુથી ત્રિપુંડ તાણ્યું છે, માથા ઉપર રાજમુકુટ ધારણ કર્યો છે.]
અય્યતસિંહ પિતાજી, મને રજા આપ. [નમન કરે છે.
લક્ષ્મણસિંહ બેટા, જા ફત્તેહ કર ! આંખમાં આંસુ આવે છે.] દેવી ચતુર્ભુજાના ભૂખ હજી નથી ભાંગી. એનું ખપ્પર હજી અધૂરું છે. એક દિવસ સ્વપ્નામાં દર્શન દઈ એમણે આદેશ કર્યોઃ “મહારાણું ! અરાવલીની ખીણ તરશી થઈ છે. મારું ખપ્પર ખાલી થયું છે. બાર રાજબીજોનાં માથાં વધેરીશ ત્યારે મારી ક્ષુધા શમશે. બેટા, અગિયારમે તું, અને તારી પાછળ હું જાતે જ બારમે થઈ ચાલ્યો આવું છું. ક્ષમા કરજે બેટા !
[ અય્યતને બાથમાં ભીંસી દે છે. પિતાની આંખનાં પુત્રની પાંપણે અડે છે.]
અશ્રુતસિંહ [[ પદ્મિનીને પ્રણામ કરી ] આશીર્વાદ આપે, મહાદેવી !
આવી , વા શતાબાર
૧૧૪

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150