Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar
View full book text
________________
પદ્મિની
એકવાર કહા, એકવાર એટલું કહેા, “અપરાધી રાણા તને પદ્મિની ક્ષમા કરે છે.” અને પછી હું નિરાંતે યુધ્ધે ચડીશ, ક્ષમાના એ છેલ્લા શબ્દોનું રટણ કરતાં કરતાં હંમેશને માટે સેાડ તાણીશ, પછી તમારે મારું કાળું માઢું ફ્રી........
પદ્મિની
[ વચમાંજ, રડતાં ] બહુ થયું, બહુ થયું, રાણા ! રાણીની રાણાને ક્ષમા છે! અને ઈશ્વરના એ હૃદય ઉપર આશીર્વાદ ઉતરેા. ![ પાલવથી આંખા ઢાંકી દે છે. ] પણ....પણ....રાણા ! હવે તે બહુ મોડું થયું....બહુ મોડુ
ભીમસ હ
અસ કરા, ખસ કરા, મહાદેવી ! [ એનું માઢુ ચમકી ઉઠે છે. ] આગળ નહિ ખેાલતાં, ચૌહાણુપુત્રી ! મારે વિશેષ નથી સાંભળવું. હવે મને કશાની પરવા નથી. હવે ચવનાના સૈન્યમાં કાળની માફક ફ્રી વળીશ. અને ‘હર હર મહાદેવ !' ને બદલે ‘અપરાધી આત્મા ! તને પદ્મિનીએ ક્ષમા કરી છેટ ! એવું રટતા રીચા પર સોડ તાણીશ,
૧૧૧

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150