________________
-
• • • • પશિની • • • •
[ભીમસિંહ પહેરેગીર તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી. પાછા પહેલાની જેમ નીચે જોઈ બેસી રહે છે. પહેરેગીર અસ્વસ્થ થતું, કશા હુકમની રાહ જોતો ઉભે રહે છે. થેડી વારે ]. કશો હુકમ જનાબ?
ભીમસિંહ હા; મને એકલે રહેવા દે ! [પહેરેગીર કનિશ બજાવી ચાલ્યા જાય છે.]
કશું નથી સમજાતું ! કાજીમાં આ શો અજમ પલ્ટે? જે મને આવી રીતે રાખવે હતું તે એચિંતે છાપ મારી ગિરફતાર શા માટે કર્યો હશે ? પહેલાં તે મેં એમ માનેલું કે કડડભૂસ થતા ચિતોડગઢને છેલે ભીષણ ધડાકે સાંભળવા હું જીવતે નહિ રહું ! અને અંતરમાં ને અંતરમાં ભગવાન એકલિંગજીને અહેસાન માનતે હો ! પણ અહિં તે..............
પહેરેગીર [ આવીને નમન કરીને ] જનાબ ! | [ ભીમસિંહ જવાબમાં ઉંચે જુવે છે.]
સરદાર કાજી પધાર્યા છે. આપને મળવા ચાહે છે.
૭૦