________________
તારતમ્યના ત્રાજવાં
સામાજીક જીવનને ઉદ્દેશ જીવનસંસ્કૃતિનું સંરક્ષણ અને સવર્ધન કરવાના છે. સંસ્કૃતિનું જીવિત અને સંવન કે સંરક્ષણ હજારા લાકે જીવતા સંસ્કૃતિ રહી શકે, કે અદ્વિતીય એવી કલાકૃતિ રક્ષિત રહી શકે તેનાથી નથી થતું, પણ તત્વનું ગૌરવ વધે અને ગમે તે ભાગે તત્વનું જીવન અમર રહે તેના વડે થાય છે. મહાન સિક ંદરને વિષે એવું કહેવાય છે કે એણે થર્ઝ જીત્યું, લૂટયું અને ખાળ્યું, પણ . શિષ્ત્રમાં રહેતા એક કવિને અસ્પૃષ્ટ રહેવા દીધેા. કવિએ સંસ્કૃતિના દ્યોતક છે કે નહિ એ પ્રશ્ન ખાજુએ રાખીએ; તા પણ સિક ંદરે એક તત્વનું ગૌરવ કર્યું, અને જગતને પેાતાની લેાહીખરડી તલવાર ઊંચી કરી જાહેર કર્યું “ મારે પ્રજાનાશ કરવા છે; પણ સંસ્કૃતિનું જીવન અમર તપે !”
ખીજો પ્રશ્ન એ ઊઠે છે કે પદ્મિનીના શિયળનું સ્વામી કાણુ ? સમાજ કે પદ્મિની પેતે? અમેરિકન મુસાની ઉપલકિયા અને ઉતાવળિયા મનેાવૃત્તિ વાળા યુરેપીય લેખકાના ચશ્મામાંથી જોવા ટેવાયલા કેટલાક હિન્દી વિચારકા પણુ એમ કહે છે કે આર્યાવનું સમાજશાસ્ત્ર ગ્રીસ કે રામના સમાજશાસ્ત્ર જેટલું વિકસિત, વ્યવસ્થિત કે સમુહિત પ્રધાન નથી. ઉપર ઉપરથી જોતાં
૨૩
સમાજ અને વ્યક્તિત્વ