Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 45
________________ પદ્મિની વ્યક્તિના અલિદાન વિના સમષ્ટિને વિકાસ સંભવવા અહુ મૂશ્કેલ છે. વ્યક્તિના એ અલિદાનની શરૂઆત નિ ળતાએ દૂગુણાના સન્યાસથી કરવાની હોય છે. કેમકે ક્રૂગુણા વ્યક્તિ પ્રધાન હાઈ સ્વચ્છંદ જ હોય છે. અને સ્વચ્છંદને અને સમાજને શત્રુતા છે. આય ભાવનાના આવા ઉત્કટ અગ્નિમાં પાકેલી પદ્મિનીને વિષે સમાજની કલ્યાણભાવનાને નિષ્કલ ક રાખવા માટે વ્યક્તિઓનું [ જેમાં પેાતાને મેખરે સ્થાપવાનું છે. ] બલિદાન દેવાની કવ્યબુદ્ધિ સિવાય બીજું શું સંભવે ? એ પેાતાના હાડચામને તુષ્ટમાન કરવાને નિય કેમ કરી શકે ? ક્ષત્રિયસમુદાયની અસંખ્ય વ્યક્તિએને સમાજની સશુદ્ધિ માટે મૃત્યુના મુખમાં હોમી દેવાનું અને કાંઈ બહુ રસપ્રદ નહિ થયુ` હાય ! સરખાવાઃ [< “Where there is progress, it is the result of a more and more complete sacrifice of the individual to the general interest. Each one is compelled first of all to renounce his vices, which are acts of independence." The life of the Bee, By Maurice Matterlinck, Page 208. ૩ર

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150