________________
કહાનજૈનશાસ્ત્રમાળા] અજીવ અધિકાર
[ ૬૫ सकाशादित्यर्थः। तथा चोक्तं पंचास्तिकायसमये
“समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती।
मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो॥" તથા હિ–
(માનિની) समयनिमिषकाष्ठा सत्कलानाडिकाद्याद् दिवसरजनिभेदाज्जायते काल एषः। न च भवति फलं मे तेन कालेन किंचिद्
निजनिरुपमतत्त्वं शुद्धमेकं विहाय ॥४७॥ जीवादु पोग्गलादो गंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो॥३२॥
શરીરો તેમના જેટલો છે.
આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫મી ગાથા દ્વારા) કહ્યડે છે કે :
“[ગાથાર્થ –]સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ—એ રીતે પરાશ્રિત કાળ (-જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.”
વળી (૩૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ –] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ) ઉત્પન્ન થાય છે; પરંતુ શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથી. ૪૭.
જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.