Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 353
________________ ૩૩૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ॥१६९॥ लोकालोकौ जानात्यात्मानं नैव केवली भगवान् । यदि कोऽपि भणति एवं तस्य च किं दूषणं भवति॥१६९॥ व्यवहारनयप्रादुर्भावकथनमिदम्। सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति, पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्धः (दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य [શ્લોકાર્થ –] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીધ્ર એક જ કાળે ત્રણ જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાતુ કદાપિ) અતુલ પ્રત્યક્ષ દર્શન નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪. પ્રભુ કેવળી જાણે ત્રિલોકઅલોકને, નહિ આત્મને, –જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯. અન્વયાર્થ –વિત્તી વા] (વ્યવહારથી) કેવળી ભગવાન [તોફાનોછો] લોકાલોકને [નાનાતિ] જાણે છે, [ન વે માત્માન] આત્માને નહિ—[વ] એ મ [] જો [ પ મળતિ] કોઈ કહે તો [તસ્ય ૨ વિ ટૂષણં મવતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.) ટીકા –આ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે. પરથિતો વ્યવહાર (વ્યવહારનય પરાશ્રિત છે)” એવા (શાસ્ત્રના અભિપ્રાયને લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન કરીને), ‘સકળવિકળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર કામિનીના જેઓ જીવિતેશ છે (–મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે, એવા ભગવાન છે દ્રવ્યોથી વ્યાપ્ત ત્રણ લોકને અને શુદ્ધઆકાશમાત્રા અલોકને જાણે છે, નિરુપરાગ (નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા'એમ જો વ્યવહારનયની વિવક્ષાથી

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393