Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૩૩૨ ]
નિયમસાર
"जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च सयलं सगं च इदरं तं णाणं हवदि
तथा हि
★
[ભગવાનશ્રીકુંદકુંદ
पच्छण्णं । पच्चक्खं ॥ "
(મંદ્દાાંતા)
सम्यग्वर्ती त्रिभुवनगुरुः शाश्वतानन्तधामा लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च। तार्तीयं यन्नयनमपरं केवलज्ञानसंज्ञं तेनैवायं विदितमहिमा तीर्थनाथो जिनेन्द्रः ॥२८३॥
पुब्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं । जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ॥१६८॥
पूर्वोक्तसकलद्रव्यं नानागुणपर्यायेण संयुक्तम् ।
यो न च पश्यति सम्यक् परोक्षदृष्टिर्भवेत्तस्य ॥१६८॥
[ગાથાર્થ :—]દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીંદ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને—સ્વને તેમ જ ૫રને—દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.’’ વળી (આ ૧૬૭મી ગાથાનીટીકાપૂર્ણકરતાંટીકાકારમુનિરાજશ્લોકકહેછે) [શ્લોકાર્થઃ—] કેવળજ્ઞાન નામનું જે ત્રીજું ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છે—એવા આ તીર્થનાથ જિનેંદ્ર લોકાલોકને અર્થાત્ સ્વપર એવાં સમસ્ત ચેતનઅચેતન પદાર્થોને સમ્યક્ પ્રકારે (બરાબ૨) જાણે છે. ૨૮૩.
વિધવિધ ગુણો ને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮.
-:
અન્વયાર્થઃ——નાના મુળપર્યાયેળ સંયુમ્] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત [પૂર્વોત્તતતક] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [ઃ] જે [સમ્ય] સમ્યક્ પ્રકારે (બરાબર)
ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393