Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 377
________________ નિયમસાર केवलसौख्यामूर्तत्वास्तित्वसप्रदेशत्वादिस्वभावगुणा भवंति इति । (मंदाक्रांता ) बन्धच्छेदाद्भगवति पुनर्नित्यशुद्धे प्रसिद्धे तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत् । दृष्टिः साक्षादखिलविषया सौख्यमात्यंतिकं च शक्त्याद्यन्यगुणमणिगणं शुद्धशुद्धश्च नित्यम् ॥ ३०२ ॥ उप८ ] [ભગવાનશ્રીકુંદકુંદ णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिद समुद्दिट्ठा । कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपजंतं ॥ १८३॥ निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणमिति समुद्दिष्टाः । कर्मविमुक्त आत्मा गच्छति लोकाग्रपर्यन्तम् ॥१८३॥ सिद्धिसिद्धयोरेकत्वप्रतिपादनपरायणमेतत् । સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે. [હવે આ ૧૮૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થઃ—] બંધના છેદને લીધે, ભગવાન તેમ જ નિત્યશુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં (–સિદ્ધપરમેષ્ઠીમાં) સદા અત્યંતપણે આ કેવળજ્ઞાન હોય છે, સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત્ દર્શન હોય છે,*આત્યંતિક સૌષ્ય હોય છે તથા શુદ્ધશુદ્ધએવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય છે. ૩૦૨. નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોકઅગ્રે જાય છે. ૧૮૩. अन्वयार्थ ः–[निर्वाणम् एव सिद्धाः ] निर्वा| ते ४ सिद्धो छे अने [सिद्धाः निर्वाणम् ] सिद्धो ते निर्वाए। छे [इति समुद्दिष्टाः ] खेभ (शाम) हाडं छे. [ कर्मविमुक्तः आत्मा] अर्भथी विभुक्त आत्मा [लोकाग्रपर्यन्तम् ] लोडअग्र पर्यंत [गच्छति ] ४।५ छे. ટીકાઃ—આ, સિદ્ધિ અને સિદ્ધના એકત્વના પ્રતિપાદન વિષે છે. आत्यंति5 = सर्वश्रेष्ठ; अनंत.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393