Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 362
________________ શુદ્ધોપયોગ અધિકાર (मंदाक्रांता ) नैव वचनरचनारूपमत्रास्ति प्रकटमहिमा विश्वलोकैकभर्ता । अस्मिन् बंधः कथमिव भवेद्द्रव्यभावात्मकोऽयं मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम् ॥ २८९॥ (मंदाक्रांता ) કહાનજૈનશાસ્ત્રમાળા ] ईहापूर्वं तस्मादेषः को देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्धः सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम् । आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ॥ २९०॥ (मंदाक्रांता ) न ह्येतस्मिन् भगवति जिने धर्मकर्मप्रपंचो रागाभावादतुलमहिमा राजते वीतरागः। एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः [ ३४३ समन्तात् ॥२९१॥ [श्लोकार्थ :- ] सामनामां (देवणी भगवानमां) छ।पूर्व वयनरयनानुं स्व३५ નથી જ; તેથી તેઓ પ્રગટમહિમાવંતછે અને સમસ્તલોકના એક(અનન્ય)નાથછે.તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહ તો છે નહિ. ૨૮૯. [શ્લોકાર્થઃ—]ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોકતથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સદ્શાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત્) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જતેમનામાં નથી કોઈ‘મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય छे.) २८०. [શ્લોકાર્થઃ—]આજિનભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચનથી (અર્થાત્ १. भूर्छा = जेलानपशुं; जेशुद्धि; अज्ञानदृशा. २. येतना = लानवाणी शा; शुद्धि; ज्ञानदृशा.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393