Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 364
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૪૫ ततस्तस्य तीर्थकरपरमदेवस्य द्रव्यभावात्मकचतुर्विधबंधो न भवति । स च बंधः पुनः किमर्थं जातः कस्य संबंधश्च ? मोहनीयकर्मविलासविजृंभितः, अक्षार्थमिन्द्रियार्थं तेन सह यः वर्तत इति साक्षार्थं मोहनीयस्य वशगतानां साक्षार्थप्रयोजनानां संसारिणामेव बंध इति । तथा चोक्तं श्रीप्रवचनसारे “ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ " (શાર્દૂનવિક્રીડિત) देवेन्द्रासनकंपकारणमहत्कैवल्यबोधोदये मुक्तिश्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः । सर्वं वर्तनमस्ति चेन्न च मनः सर्वं पुराणस्य तत् पापाटवीपावकः।।२९२।। सोऽयं नन्वपरिप्रमेयमहिमा પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી. વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે ? (૧) બંધ મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) ‘અક્ષાર્થ’ એટલે ઇન્દ્રિયાર્થ (ઇન્દ્રિયવિષય); અક્ષાર્થ સહિત હોય તે ‘સાક્ષાર્થ’; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થપ્રયોજન (–ઇન્દ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે. એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪મી ગાથા દ્વારા) કહ્યડં છે કે : : “[ગાથાર્થ :—] તે અદ્વૈતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ—પ્રયત્ન વિના જ—હોય છે.’’ ૪૪ [હવે આ ૧૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ] [શ્લોકાર્થઃ—]દેવેદ્રોનાં આસન કંપાયમાન થવાના કારણભૂત મહા કેવળજ્ઞાનનો

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393