Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 365
________________ ૩૪૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं। पच्छा पावइ सिग्धं लोयग्गं समयमेत्तेण ॥१७६॥ आयुषः क्षयेण पुनः निर्माशो भवति शेषप्रकृतीनाम् । पश्चात्प्राप्नोति शीघ्रं लोकाग्रं समयमात्रेण ॥१७६॥ शुद्धजीवस्य स्वभावगतिप्राप्त्युपायोपन्यासोऽयम् । स्वभावगतिक्रियापरिणतस्य षटापक्रमविहीनस्य भगवतः सिद्धक्षेत्राभिमुखस्य ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति। शुद्धनिश्चयनयेन ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તો પણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ (કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર અગ્નિ સમાન છે. ૨૯૨. આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે; પછી સમયમાત્ર શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬. અન્વયાર્થ –[પુનઃ]વળી (કેવળીને) [ગાયુષઃ ફળ]આયુના ક્ષયથી[શેષપ્રકૃતીના શેષ પ્રકૃતિઓનો [નિર્નાશ:] સંપૂર્ણ નાશ [મતિ] થાય છે; [પશ્ચાતું] પછી તે [શી] શીધ્ર [સમયમાળ] સમયમાત્રમાં [તોવB] લોકાગ્રે [પ્રણોતિ] પહોંચે છે. ટીકા –આ, શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના ઉપાયનું કથન છે. સ્વભાવગતિક્રિયારૂપે પરિણત,છ*અપક્રમથીરહિત,સિદ્ધક્ષેત્રસમુખભગવાનને પરમ શુક્લધ્યાન વડે-કે જે (શુક્લધ્યાન) ધ્યાન ધ્યેય ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચવગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે–અસદ્ધર્મથી બચવા માટે–રક્ષામણિ છે.) સંસારી જીવને અન્ય ભવમાં જતાં ‘છ દિશાઓમાં ગમન' થાય છે તેને “છ અપક્રમ' કહેવામાં આવે છે. +

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393