Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 340
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૨ ૧ (ારા) “जानन्नप्येष विश्वं युगपदपि भवद्भाविभूतं समस्तं मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लनकर्मा। तेनास्ते मुक्त एव प्रसभविकसितज्ञप्तिविस्तारपीत ज्ञेयाकारां त्रिलोकी पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः॥" તથા હિ– (મંદાક્રાંતા) ज्ञानं तावत् सहजपरमात्मानमेकं विदित्वा लोकालोको प्रकटयति वा तद्वतं ज्ञेयजालम् । दृष्टिः साक्षात् स्वपरविषया क्षायिकी नित्यशुद्धा ताभ्यां देवः स्वपरविषयं बोधति ज्ञेयराशिम् ॥२७७॥ णाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा॥१६२॥ શ્લિોકાર્થ –]જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિસમસ્તવિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્તપદાર્થોને) યુગપ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત શેયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.'' વળી (આ ૧૬૧મી ગાથાની ટીકાપૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –]જ્ઞાન એક સહજપરમાત્માને જાણીને લોકાલોકને અર્થાત્ લોકાલોક સંબંધી સમસ્ત) શેયસમૂહને પ્રગટકરે છે (–જાણે છે).નિત્યશુદ્ધએવું ક્ષાયિકદર્શન (પણ) સાક્ષાત્ સ્વપરવિષયક છે (અર્થાતુ તે પણ સ્વપરને સાક્ષાત્ પ્રકાશે છે). તે બન્ને (જ્ઞાન તેમ જ દર્શન) વડે આત્મદેવ સ્વપરસંબંધી યરાશિને જાણે છે (અર્થાતુ આત્મદેવ સ્વપર સમસ્ત પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશે છે). ૨૭૭. પરને જ જાણે જ્ઞાન તો દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત–એ માન્યતા તુજ હોઈને. ૧૬૨. ૪૧

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393