________________
૧પ૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
आसीरिहाऽऽकस्मिक एव वैद्यो
वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ।।१।। નાગેન્દ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (પ્રાયઃ ઈસ્વી ૪૭૩)માં ગ્રંથારંભે કરેલી સ્તુતિમાં “સંભવ' રૂપ છે, કેમકે રચના પ્રાકૃતમાં છે, પણ તેના પલ્લવિત સ્વરૂપે રચાયેલા, દાક્ષિણાત્ય પરંપરાના આચાર્ય રવિષેણના સંસ્કૃત પદ્મચરિત (ઈસ્વી ૬૭૭)માં, પાદાંત-મક સાથે “શંભવ' રૂપ જોવા મળે છે. शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतम् ॥
– પાપુ ૨-૪" રવિષેણના પ્રાયઃ સમકાલીન અને કર્ણાટમાં થયાનું મનાતા જટાસિહમંદીના વરાંગચરિતના ચતુર્વિશતિજિન સ્તુત્યાત્મક પદ્યસમૂહમાં પણ “શંભવ'રૂપ જ મળે છે. યથા :
नाभेय आद्योऽजित शंभवै च ततोऽभिनन्दः सुमतिर्यतीशः ।
– તરગતિ , ર૭.૩૭' પુત્રાટ સંઘના આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં પણ ગ્રંથારંભે “ચતુર્વિશતિ-જિનસ્તુતિ” અંતર્ગત યમકાંતિ ચરણમાં “શંભવ' રૂપ જ જોવા મળે છે. યથા :
शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीया च शम्भवे ॥
– હરિવંશપુરા ૨.૫ શ્વેતાંબરાચાર્ય ભદ્રકીર્તિ અપનામ બપ્પભટ્ટસૂરિની પદાંતયમયુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ૮મી શતાબ્દી અંતિમ ચરણોમાં પણ “સંભવ'ને બદલે “શમ્ભવ' જ રૂપ છે. પદાંતમક પણ તેની પુષ્ટિ કરે છે. યથા :
नमो भुवनशेखरं दधति ! देवि ! ते वन्दितामितिस्तुतिपराऽगमत्रिदशपावली वन्दिता । यदीयजननी प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तु मनसः सदाऽनुपमवैभवं शम्भवम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org