________________
૨૯૬
૪. બંને પંડિતવર્યોનો અહીં સહર્ષ આભાર માનું છું.
૫. પ્રત નં. ૧૨૧૩૨. મૂળ પ્રતિ ધીરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાંતિવિજયજી જૈન ભંડારની છે.
૬. એકાદ જોડણીદોષ સારીયે ‘B’ પ્રતમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે “ગિરિ’ ને બદલે ‘ગરિ' આ લહિયાની પોતાની ખાસિયત જણાય છે.
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૭. મમ્માણી ખાણના, ધવલ મમ્માણશિલાના, ઉલ્લેખ ૧૩મા-૧૪મા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે.
૮. જિનપ્રભસૂરિ પણ ઇંદ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે.
૯. આના વિશે એ સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકથિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવશ્યક છે.
૧૦. જુઓ નાભિનંદનજિનોદ્વારપ્રબંધ, સં. પં. ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮૫, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩,પૃ. ૫૪૦. ૧૧. જુઓ, આ ગ્રંથમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું “શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.” ૧૨.વિવિધ તીર્થ૫, સં૰ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૨. ૧૩. જુઓ એમનો લેખ, “આવુ તૌર્થ ી પ્રાચીનતા, પ્રવન્ધ-પારિજ્ઞાત, અજમેર ૧૯૬૬, પૃ॰ ૩૧૧-૩૧૩. સુરીશ્વરનો પૂરો ‘અર્જુગિરિન્ત્ય' મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિશે માહિતી મળી શકી નથી.
..
૧૪. સં. મુનિ ચતુરવિજયજી, (પ્ર. જૈન આત્માનંદ સભા), ભાવનગર વિ૰ સં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૫૬), પૃ ૩૨.
૧૫. પ્ર યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વી૨ સં ૨૪૩૭ (ઈ. સ. ૧૯૧૦), પૃ. ૧૩૨. પં. લાલચંદ ગાંધીએ આ બન્ને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંક્યાં છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત “શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ”, વડોદરા ૧૯૬૩, પૃ. ૫૨૪ (પાદટીપ ૩) તથા પૃ× ૫૨૮ (પાદટીપ ૧૦).
૧૬. “શ્રી વિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરૈવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન,” Aspects of Jainology, vol II, Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, પૃ ૧૧૭-૧૧૨.
૧૭. એજન, પૃ ૧૨૨ ત્યાં સ્રગ્ધરાછંદનો પ્રયોગ થયેલો છે.
૧૮. એજન, પૃ ૧૧૭.
૧૯. ૨૦, ૨૧. એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org