Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 5
________________ આ દર્શીનના પ્રવ`કનું નામ કણાદઋષિ કહેવાય છે. તેનું બીજું નામ ઉત્સુક દર્શીન પણ છે. અને તેના છ પદાર્થાંને હિસાબે પડુંલુકૅચ નામ છે. તથા પાશુપત દેન પણ કહેવાય છે. આ દર્શીન ઈશ્વરને જગત્કર્તા માને છે, આ દનનુ વલણ જગત્નું પૃથક્કરણ કરવા તરફ છે. ૧ પ્રમાણ (પ્રમાણ રૂપ જ્ઞાનનું કારણ) ૨ પ્રમેય (પ્રમાણથી જાણવા ચેાગ્ય) ૩ સશય (સ...દેહ-અનિશ્ચિત ૩. ન્યાય દર્શન જ્ઞાન) ૪ પ્રયેાજન (સાખિત કરવા યેાગ્ય) ૫ દ્રષ્ટાંત (અન્ધેયને ખુલ દાખલે) ૬ સિદ્ધાન્ત (ખન્નેયને કબુલ નિષ્ણુ ય) ૭ અવયવ (પરા અનુમાનના અંગે) ૮ તર્ક (નિર્ણય માટે ચિંતન) હું નિણ્ય (નિશ્ચય) · Jain Education International ૧૦ વાદ (વાદી પ્રતિવાદીની ચર્ચા ) ૧૧ જલ્પ (વાદીને જીતવા પ્રપંચ ભરી વાણી) ૧૨ વત'ડા (સામા પક્ષના દૂષણ જ કાઢવા) ૧૩ હેત્વાભાસ (ખાટા હેતુઓ) ૧૪ છળ (ઉંધા અર્થ કરી હરાવવાના પ્રયત્ન) ૧૫ જાતિ (નિર્દોષ હેતુને સદેષ બતાવવે) ૧૬ નિગ્રહસ્થાન (ખ"ડન ચેાગ્ય વાદીની ગફલત— ભૂલ) એ સેાળ પદાર્થોના જ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય છે. અને તત્ત્વજ્ઞાન થવાથી મેાક્ષ મળે છે. આ દર્શન પણ “ઈશ્વર જગત્ કર્તા છે, અને ત આત્માએ સર્વ વ્યાપક છે. આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થતુ ખંધ પડે, તે મેાક્ષ” માને છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 224