Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 14
________________ ૧૭ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત શ્રી નવપદજીની પૂજા પરની વાચનાઓ નવપદપૂજા પર વાચનાએ દાદર વાચના મહાસુદ ૬-૨૦૩૬ આચાર્યપદ આદ્ય કાવ્યમ (ઈન્દ્રવજાવૃત્તમ) સૂરણ દૂરીય-ગ્રહાણે, નમે નમે સૂરસપહાણું અર્થ-કુગ્રહે જેમણે દૂર કર્યા છે, અને જેઓ સૂર્ય સમાન તેજસ્વી છે તે આચાર્યોને હું વારંવાર નમસ્કાર કરું છું, વિવેચન: આચાર્ય ભગવંત કેવા છે? કુગ્રહ એટલે મિશ્યામ તેને દૂર કરનારા છે, પરાસ્ત કરનાર છે. સૂર્ય જેવા પ્રભાવાળા બનીને મિથ્યામતરૂપી અંધકારને પરાસ્ત કરનારા આચાર્ય ભગવંતે છે. આચાર્ય જૈનધર્મના અનેકાંતવાદના સિદ્ધાંત પર વસ્તુનું પ્રતિપાદન એવું કરે છે કે દુનિયામાં ચાલતી અનેક એકાંતવાદી માન્યતા જે વસ્તુમાં બીજી અપેક્ષાએ ઘટી શકતા યથાર્થ ધર્મોને-તને-સિદ્ધાંતનો વિરોધ કરનારી નામના સારા કામ ના - જkar Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 192