________________
૧૭
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત શ્રી નવપદજીની પૂજા પરની વાચનાઓ
નવપદપૂજા પર વાચનાએ દાદર
વાચના મહાસુદ ૬-૨૦૩૬
આચાર્યપદ આદ્ય કાવ્યમ (ઈન્દ્રવજાવૃત્તમ) સૂરણ દૂરીય-ગ્રહાણે, નમે નમે સૂરસપહાણું અર્થ-કુગ્રહે જેમણે દૂર કર્યા છે, અને જેઓ સૂર્ય
સમાન તેજસ્વી છે તે આચાર્યોને હું વારંવાર
નમસ્કાર કરું છું, વિવેચન: આચાર્ય ભગવંત કેવા છે?
કુગ્રહ એટલે મિશ્યામ તેને દૂર કરનારા છે, પરાસ્ત કરનાર છે. સૂર્ય જેવા પ્રભાવાળા બનીને મિથ્યામતરૂપી અંધકારને પરાસ્ત કરનારા આચાર્ય ભગવંતે છે.
આચાર્ય જૈનધર્મના અનેકાંતવાદના સિદ્ધાંત પર વસ્તુનું પ્રતિપાદન એવું કરે છે કે દુનિયામાં ચાલતી અનેક એકાંતવાદી માન્યતા જે વસ્તુમાં બીજી અપેક્ષાએ ઘટી શકતા યથાર્થ ધર્મોને-તને-સિદ્ધાંતનો વિરોધ કરનારી
નામના
સારા કામ ના - જkar
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org