Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya Author(s): Sukhlal Sanghvi Publisher: Jain Yuvak Seva Samaj View full book textPage 5
________________ આવશ્યક ક્રિયાના ક્રમના સબંધી વિચારણા છે અને તેને અંગે દરેક આવસ્યકનું સૂક્ષ્મ પૃથક્કરણ કરાયુ છે. આ ઉપરાન્ત આ ક્રિયા ધાર્મિક હોવા છતાં વ્યવહારિક અને આધ્યાત્મિક પણ છે. તેનુ પ્રતિપાદન સ્પષ્ટતાક થયેલુ વાંચકને આમાં જણાશે. ત્યારપછી ચર્ચાસ્પદ વિષયા દાખલ થાય છે; ‘પ્રતિક્રમણ્યુ ’ શબ્દ આવશ્યક ' નું સ્થાન કયારે અને કર્વ પ્રકારે લીધું તેના વિચાર પછી પ્રતિક્રમણની પદ્ધતિ અને તેના અધિકારીનું સ્વરૂપ આવે છે, જેમાં ચેાથા આવશ્યક ‘પ્રતિક્રમણુ' સબંધી વિચારણા છે. આ વસ્તુ પરત્વે આપણી માન્યતા ગમે તે હાય, પરન્તુ આ વસ્તુ વિચારણીય તા દેજ. પ્રતિક્રમણ પર થતા જુદા જુદા આક્ષેપેાના વિચાર કરી તેના સાટ ઉત્તર દઇ આપણી આવશ્યક ક્રિયાને અન્ય દનકારાના શાસ્ત્રમાંની તે પ્રકારની ક્રિયા સાથે સરખાવવાના પણ પ્રયત્ન થયે છે. આ પ્રયત્નને ક્રાઇ વિરોધ પણ કરશે, પરન્તુ તુલનાત્મક શાસ્ત્રજ્ઞાનની આપણે જરૂર હેાવાથી આ પ્રસ ંગે આ વસ્તુને મૂકી દેવી તે અમેાને ચેાગ્ય લાગ્યું નથી. ત્યારપછીના · આવશ્યકના ઇતિહાસ ’ તે ખાસ ચર્ચાસ્પદ વિષય છે, આ વિષયના સંબંધમાં અમારૂં જ્ઞાન સંકુચિતજ છે અને તેથી તે નિલે પ સત્યજ છે એમ માની લેવાનુ નથી; પરન્તુ અત્યારના મળતા સાધનાથી જે પ્રકાશ પડી શકયેા છે તેનું તે તે દિગદર્શન માત્ર છે. ત્યારપછી મૂલ આવશ્યક સૂત્રેાની પરીક્ષણુ વિધિ અને પ્રક્ષિપ્ત ભાગની તુલના સબંધી વિચાર છે; આ વિચાર પ્રક્ષિપ્ત ભાગને કે ક્રિયાના મહત્વને ઉતારી પાડવાના હેતુથી લખાયા નથી; પરન્તુ આ વસ્તુ સાધન પ્રાપ્ત થયાં તે આધારે વિચારપૂર્ણાંક લખી છે; છતાં તેમાં સ્ખલના હાવાને સંભવ છે, તેથી " * · તત્ત્વ તુ મહિનો વિન્તિ ' અર્થાત્ ખરી વસ્તુ તે સ ંબધમાં શું તે સર્વજ્ઞ જાણે. ત્યારપછી આવશ્યકના ટીકા ગ્રન્થાનેાવિચાર કર્યાં પછી દ્દિગંબાના આવશ્યક ક્રિયા ’ ને લગતા મન્થાને વિચાર કરી આ નિષધ પૂર્ણ કર્યા છે. ( ૫ ) . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 96