Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ મયણરેખા સંપત્તિ જોઈને કોનું મન ચળતું નથી ? રૂપ જોઈને કોણ લોભાતું નથી ? પણ જે નર-નાર રૂપ અને સંપત્તિ બંને સામે આવીને મળવા છતાં, ડગતાં નથી, એને હજાર વાર ધન્યવાદ છે. એવા ધન્યવાદ આપીએ જૂના જમાનામાં થઈ ગયેલી સતી મયણરેખાને ! તમને એ મહાસતીની વાત કહું છું. મન રાખીને સાંભળજો. સુદર્શનપુર નામે નગર. ત્યાંનો રાજા મણિરથ. ભારે પરાક્રમી, પણ સંપતિ અને રૂપનો ભોગી. દૂધના છલકાતા ઘડામાં વિષનાં એ બે ટીપાં પડેલાં ! એ મણિરથને યુગબાહુ નામે નાનો ભાઈ. મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે આકાશ-પાતાળનું અંતર. યુગબાહુને મયણરેખા નામે સુંદર સ્ત્રી. જાણે ડોલરનું ફૂલ જોઈ લો ! એને એક કુંવર. નામ ચંદ્રયશા. જાણે ગુલાબનો ગોટો જોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36