Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ મંત્રી જ ર ક પ ક .." લે. પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ મગધ સામ્રાજ્ય પર નંદવંશની સત્તને સ્થિર કરનાર જૈન મંત્રીશ્વરની યશવી કારકીર્દીની રજુબાત કરતી એક ઐતિહાસિક કથા. _ મગધ દેશના પાટનગર પાટલીપુત્રના રાજમહેલે પર નંદની રાજસત્તાના વિજયી વજે ફરકી રહ્યા હતા. તે કાલ તે સમયની આ હકીકત છે. મગધનું સામ્રાજ્ય ચોમેર વિસ્તાર પામેલું સમૃદ્ધ રાજતંત્ર હતું. પરમાત્ મહારાજા ઉદાયીના મૃત્યુ પછી, મગધની રાજગાદી પર નંદ આવ્યું હતું. દેવી સહાયથી ન પાટલીપુત્ર મગધને રાષ્ટ્રનાયક અને ભાગ્યવિધાતા બન્યું હતું. પૂર્વકૃત પુણ્યદયની એ પણ એક અજબ અને અકM ગતિ છે. જાત, ભાત, કુળ કે સંસ્કારિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44