Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 61
________________ સંપાદક : વાડીલાલ જીવરાજ શાહ. • લેખકઃ પડિત શ્રી શારહાન દછ [વિદ્વાન પતિવયને સાયન-નિરયનના સારા અભ્યાસ છે, અને તેમની જ્યોતિષ શાસ્ત્ર વિષે સારી સંશોધન વૃત્તિ છે, તો વાચક વર્ગ સમજપૂર્વક તેના લાભ લે. લિ. સપાદક ] ફલિત વિભાગ ગ્રહણ ફળઃ—વિ. સ. ૨૦૧૭ માં ચાર ગ્રહણુ થવાનાં છે. તેમાંથી એ ચંદ્ર અને એ સૂર્યગ્રહણુ થશે. (૧) માધવદી ૦)) ધનીષ્ટા નક્ષત્ર, બુધવાર તાઃ ૧૫–૨–૬૧ ના રાજ (૧૩-૪૦) સમયે સૂર્યગ્રહણુ થશે, તે ભારતવર્ષમાં દેખાશે. (૨) કાલ્ગુન સુદી પૂર્ણીમા, પૂ. કા. નક્ષત્ર, ગુરૂવાર, તા.૨-૩-૬૧ના રાજ (૧૯–૪) ચંદ્રગ્રહણ થશે. જે ભારતવર્ષમાં દેખાશે. તેની ઘેાડી ધણી અસર ભારતવમાં જણાશે, કેમકે ભારતવર્ષની જન્મ રાશિ (કન્યા રાશિ)થી ખારમા ભાવમાં તે બને છે. (૩) અષાડ વદી ૦)) અશ્લેષા નક્ષત્ર, શુક્રવાર તા. ૧૧-૮-૬૧ (૧૬-૫) ના રાજ સૂર્યગ્રહણુ થશે. જે ભારતમાં નહિ દેખાય, છતાં આ ગ્રહણ ભારતવર્ષની રાજધાની ન્યુ દિલ્હીની જન્મ રાશીમાં પડે છે. ભારતના વડા પ્રધાનના જન્મ નક્ષત્રમાં પડે છે, તેથી ભારતમાં અવશ્ય અસરકારક નીવડશે, શ્રાવણ સુદી પૂરેમ શતતારા નક્ષત્ર, શનિવાર (ફ્રાંકાયુકત) તા. ૨૬-૮-૬૧ ના રાજ (૮-૪૩) ‘વાગે સૂર્યગ્રહણુ થશે. આ ગ્રહણ ભારતવમાં દેખાશે નહિ, છતાં ભારતની રાજધાનીની જન્મરાશિથી અને વડા પ્રધાનની જન્મરાશિથી આઠમાં ભાવમાં પડતુ હાવાથી, તેની અસર ભારતવર્ષમાં જણાશે. પ્રત્યેક ગ્રહણના મૂળ નીચે પ્રમાણે અનુક્રમ નખથી આપવામાં આવેલ છે. (૧) અનુકુળ દૃષ્ટિ, ખેતીના વિસ્તારોમાં વૃદ્ધિ, સ્રોવ'ની ઉન્નતિ થાય, તેમનામાં વધુ સાહસીકતા, પુરૂષ સમેાવી બનવાની ભાવના પ્રબળરૂપ બતાવે. જ્યાં ત્યાં નોકરીમાં ઉચ્ચ સ્થાનો પર તેમની વરણી વધુ થાય. તેમનામાં ઉચ્છંખલતા વૃદ્ધિ પામે, સમાજજીવન એટલે ગૃહસ્થાશ્રમ માટેના આય સંસ્કૃતિના નિયમોમાં વિચ્છેદ જ્યાં ત્યાં ઘણી જગાએ થતો જોવામાં આવે, લગ્ન, વિવાહદિની પૂરાણી પ્રથાને તિલાંજલી આપવામાં આવીને, મોટા પ્રમાણુમાં સીવીલ મેરેજ અને ક્રાન્ટ્રકટ મેરેજની પ્રથાને અપનાવવામાં આવે. રાજશાસન : [ ૫૭ પદ્ધતિ પ્રજાના સહકારથી ચલાવવા માટે અનેક સમિતિ રચવામાં આવે ધનાઢય વ પીડા થાય, ધર્માંદા સસ્થાના દાતાર વર્ગ અને વ્યક્તિ ઉપર અ’કુશ મુકાય, તેમનાં મન દુભાય, એવા કાયદા અને વ્યવસ્થાના સૂત્ર સંચાલકા દ્વારા વર્તન થાય. સમાજમાં ઉચ્છંખલતા વૃદ્ધિ પામે, જ્યાં ત્યાં યુવાન વર્ષોંમાં જાતિય છેડતીના બનાવામાં વૃદ્ધિ થાય, સદાચારી કુલીન કન્યા, અને સીએના અપમાન થાય. તેમનાં શિયળભગ માટે પ્રયત્નો થાય, ચોર, ખીસ્સાકાતરૂઆના ઉપદ્રવ વૃદ્ધિ પામે, અગ્નિકાંડના બનાવો બને. નાટક-સીનેમાના એકટર, એકટ્રેસા ઉપર બળાત્કાર થાય. સાત્વિક પ્રકૃતિની વ્યકિતનાં મન દુભાય, છુપી રીતે શસ્ત્ર બનાવનાર અને વેચનાર વ્યકિતએ પકડાઈ જાય. અન્નાક્રિક ખાદ્ય પદાર્થના ભાવેા વધુ તેજ થાય. સાનુ, પિત્તળ જેવી પીળા રંગની ધાતુના ભાવ ઉંચા જાય. સોપારી, લાલવસ્ત્ર, ( ચિત્રવિચિત્ર ) વસ્તુ બનાવનારી વ્યક્તિ ઉપર અત્યાચાર થાય.) પીળા અને લાલ રંગ, સુગંધી દ્રવ્યો ત્યા તૈલાદિના સંગ્રહ કરી બે માસ પછી વેચવાથી લાભ થાય. કલકત્તા, મુર્શિદાબાદ, મોહા, નદીયા, પાંચાલી, નૈૠત્યકાણુના પ્રદેશો, પશ્ચિમ ગાળાધ'માં નૈઋત્યકાણુના પ્રદેશ, પર્વત ઉપર રહેનારી પ્રજા, ભૂતાન, તુંગભદ્રા નદીના કિનારા પર રહેતી પ્રજા, પજાબના હરિઆણા પ્રાંત, બીકાનેર, જોધપુર, નેપાલ, સરયુ નદીના તીર પ્રદેશ, શાણુ નદીના પ્રદેશો, પૂર્વીયસમુદ્ર, અંગાળના ઉપસાગરમાં વાયુ અને જળના ઉપદ્રવ થાય. પ્રજાને તકલીક, ઊંટ, હાથી જેવા મોટાં પ્રાણીઓમાં મૃત્યુનું પ્રમાણ વધે. બાળકવગ, વિદ્વાન વ, રાજશાસનકારામાં વિખવાદ, અમેરીકામાં પ્રજાશાસન તંત્રમા ફેરફાર, ભાર ઊચકનાર વર્ગ', મારવને તકલીધે તે વર્ગ વધુ પગાર અને સગવડ માટે માગણી કરે; હડતાલ મ.2 નોટીસો અપાય. જુવાર, બાજરી, મદ, ચણા, સોપારી, કપાસ, કપડાં, લવીંગ, અડદ, અફીણના ઉઠાવ હવે પછી વધે. માટે આ ગ્રહણ સમયે સંગ્રહ કરીને ખે. માસ બાદ વેચવાથી લાભ થાય. અનાજના ભાવ ઘણા વધે. હવે પછીના સમયમાં રસપદાર્થી તેજ થાય. ચોખા આદિ સારા ધાન્યના નાશ થાય. અ`ાધ્યામાં રાજવહીવટ સામે આંદલના થાય. સી'ધ પ્રદેશમાં રહેનાર પ્રજાને કષ્ટ પડે. આ ગ્રહણની અશુભ અસર કાંઇક અંશે રૂશીયા, મધ્ય એશીઆના યવન રાષ્ટ્રામાં પણ દૃષ્ટિગાચર થશે.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122