Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 82
________________ se ] * 1 ૬૦-૬- - 1 29 4 7 ૧-કમી , .te- 1 દ A કરવાનું મન થઈ આવે છે. અણું શકિતથી જાપાનમાં ગત યુદ્ધમાં “હીરે. - શીમાં” શહેર પર બેબ ફેંકાયા અને લક્ષાવધિ નાગરિકે ગણીગાંઠી મીનીટોમાં કેમ સદનમાં સીધાવ્યા. અત્યારે તેજ જાપાનીઝ અમેરીકને પ્રમુખના આગમન માટે વિરોધ ઉઠાવી રહ્યા છે. અને તેને વશ થવાની ત્યાંના વડાપ્રધાનને આવશ્યકતા જણાઈ છે. આધાત અને પ્રત્યાધાત એ વિકાશ અને વિનાશમાં મૂળભૂત કારણો છે. તેથી કરીને દરેક ધર્મમાં “ચહે અને સહે” “ અહીંસા પરમો ધર્મ” એનાં સૂત્રોનું અનુસરણ કરવાનું આદેશવામાં આવેલ છે. યજ્ઞયાગાદિક ક્રિયાઓ દ્વારા મેઘના ઘનને સારાએ આર્યાવર્તમાં હિમાલયમાં બરફાચ્છાદિત શિખરોથી માંડીને દક્ષિણમાં કન્યા કુમારી સુધી, પૂર્વમાં બ્રહ્મપુત્રા-બ્રહ્મદેશથી માંડીને પશ્ચિમમાં દ્વારીકા ક૭ સુધી ફરતે રાખવાને માટે જવ, તલ, ઘી, ઘઉં, મધ, સાકર, પંચ વૃક્ષની સમી, દર્ભ અડદની હોમ કરવામાં આવતું. સર્વત્ર થનારા આવા હજારોની સંખ્યાના હવનેથી વૈજ્ઞાનિક શકિત અંતરીક્ષમાં પેદા થતી હિમાલયથી માંડીને દક્ષિણ દિશા સુધીમાં બાષ્પભવન દ્વારા થનારા ચિત્ર-વૈશાખના ઉત્તરાયણમાં થતા સૂર્યનારાયણના પ્રખર કિરણને કારણે વરસાદના ધને સર્વત્ર ઘુમાવતા રાખતાં. હિમાલયના પ્રદેશમાં તંત્ર વિદ્યા દ્વારા મોટા માંચડા ઉભા કરવામાં આવતા હતા, કે જે હિમાલયમાં બાષ્પભવન દ્વારા ઉત્પન્ન થતાં વરસાદના ધનને તે વિભાગમાં એકત્ર ન થવા દેતાં વેરવિખેર કરી નાંખતા. આવા પ્રબંધ પાછળ રાજ્યના ખજાનામાંથી ખર્ચ કરવામાં નહી આવડે. પણ જનતા જનાર્દન વિશ્વની ઉન્નતિ માટે આવા વાગે સ્વૈચ્છીક કરતા, ઉત્સવ મનાવતા અને તેને ખર્ચ મહાજન કે પ્રત્યેક શહેર અગર ગ્રામના વિસ્તારની પંચ પ્રણાલિની ભરજીઆત ઉધરાણ કરીને ઉઠાવતાં. ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્રા, સીધુ વગેરે પવિત્ર નદીઓ તે સમયે પવિત્ર ગણાતી કેમકે તે નદીઓએ અત્યારે પ્રતિવર્ષ આવે છે, તેવાં પૂરોથી હાહાકાર નહોતે ફેલાત. અત્યારે ઉપરોક્ત યાત્રાદિક ક્રિયાઓ બંધ પડવાથી હિમાલયમાં બંધાનારે વરસાદના ધન ત્યાંથી વધુ આગળ જઈ શકતો નથી. અને વરસાદની ઋતુમાં ત્યાંજ અત્યંત વૃષ્ટિ પડવાથી પૂરો ઉપરોક્ત નદીઓમાં આવવા માંડે છે. પ્રતિવર્ષ સત્યાનાશની કથનીએ વાંચવા મળે છે. જનતા જનાર્દન ત્રાહિમામ પોકારે છે. વધુમાં આ પવિત્ર નદીઓ અત્યારે. શ્રાપિત મનાય છે. પ્રત્યેક રાષ્ટ્રમાં તેની ઉન્નતિ અને અવનતિ તેની આબેહવા, હવામાન અને ભૂગોળમાં તેની સ્થિતિ સ્થાપકતાવાળા અક્ષાંશ, રેખાંશ ઉપર ખગોળના બમણુ દ્વારા થતી અસર ઉપર નિર્ભર છે. મધ્યકાલિન યુગમાં યવનોના આક્રમણું, ત્રાસ અને તેમની વૈમનસ્ય ભરેલી, ધાર્મિક ઝનુનતાવાળી શાસન પદ્ધતિને સબબે પત્ય સંસ્કૃતિની ઋતુ-ચર્યા, દિન ચર્યા, સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થા ઉપર વાત થએલ છે. છેલ્લા બસો વરસના પાશ્ચાત્ય રાષ્ટ્રોના શાસન કાળ તળે પૌર્વાત્ય સંસ્કૃ તિના રહ્યા સા સંસ્કારો પણ નષ્ટ થયા છે; કેમકે તેમની જ સંસ્કૃતિને વધુ અને વધુ પ્રભાવ આvણા ઉપર પડતે રહ્યો છે. આપણી બોલી ચાલી, ભાષા, રહેણી કરણી, સમાજ, રાષ્ટ્ર અને કૌટુંબીક જગતમાં પણ પાશ્ચાત્ય પ્રણાલિ ઘુસી ગઈ છે. પત્ય સંયુક્ત કુટુંબની ભાવના નષ્ટ થતી ચાલી છે, તેની જગાએ “પેઈંગ પેસ્ટ”ની પાશ્ચાત્ય પદ્ધતિ અપનાવવા આપણુ. સરકાર આગેવાને આ મેધવારીના યુગમાં સલાહ આપે છે.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122