Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 103
________________ તા. ૨૭-૬-’૬૧ ના રાજ ધન નવમાંશ પૂર્ણ કરવાની સાથે શતતારા નક્ષત્રમાંનુ' તેનું ભ્રમણ પૂરૂ થાય છે. શતતારા નક્ષત્રમાં કેતુના આ ભ્રમણથી શું શુ' ખમતાને અસર થરો. તેના વિચાર અહીંચ્યા કરવામાં આવે છે. દક્ષિઙ્ગ ભાજી તે અભિજીત નક્ષત્ર ઉપર વેધ કરવાથી ગ. સ, હ. ખ. અક્ષરાને પણ વેધ થશે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે અભિજીત નક્ષત્ર ઉપર એ પાપ ગ્રહેા, રાહુ, કેતુને વેધ થાય છે. તેથી કરીને સ્પષ્ટ પણે સમજી શકાય છે. કે મગ, જાયફળ, તજ, એલચી, સોપારી, ખારેક, ખજુર, સુકી લીલી ૬ક્ષ, જરદારૂ, અખરોટ વિગેરે સુકામેવા અને તેજાના જે પરદેશમાંથી આવે છે ત્યાં વિષમ પરિસ્થિતિ બનતાં ભારતમાં તેની આવકા વિ. સ. ૨૦૧૭માં થઇ શકવાની શક્યતા નથી. માટે તે પહેલાં જે વ્યાપારી વર્ગોને આ બજારોમાં રસ હોય, વ્યાપાર હાય, તેમણે માલના જથ્થા સંગ્રહી રાખવા જોઇએ અને તેની અછત જણાતાં ભાવો વધે ત્યારે વેચવા જોઇએ. વળી શ્રુતતારા પર રહેલ કેતુ વામ દૃષ્ટિથી પુષ્ય નક્ષત્ર, ધન અને મીન રાશી સ. આ, હ. અક્ષરાને પશુ વેધ કરશે. સન્મુખ સ્વાતિ નક્ષત્ર પર વેધ કરશે. તેથી કરીને આ નક્ષત્રોના અધિકાર તળેની બાબતો જેવી કે સેાનુ. પુ. ચોખા, કેમીકલ્સ, સીંધાલુણ, સરસવ, સાજીખાર, તેલ, ખાળ, તેલીબીયાં. હીંગ મરચાં, કાળામરી, લાલ મરચાં, રાઈ, મેથી, આંબલી, આંખાળીયાં, સાડા માંબળાં, પીપરી મૂળ. ગઢોડા, તમાલ પત્ર, તજ, કપૂર, આસવા, એસીડા, નસા કરનારાં પીણાં ભાંગ, ગાંજો, ફ્રીષ્ણુ, કાકેન, ચરસ, જમાલધેાટા, કાદરા, કપાસ, રૂ, સુતર, કાપડના બજારાની બહુ મજબુતાઇ રાખશે. અહીં આ પશુ ધ્યાન રાખવાનુ છે કે પૂષ્ય નક્ષત્ર પર રાહુ અને કેતુના ડબલ વેધ થતા હાવાથી ઉપર બતાવેલ ચીજ વસ્તુના ભાવમાં સખ્ત માંધવારી પવર્તે. પૂષ્ય નક્ષત્ર ક રાશિમાં આવેલ છે. તે હસ્તિનાપૂરની જન્મ રાશિ છે. તેની ૮ મા ભાવમાંથી કેતુ વેધ કરી રહેલ છે. ભારતની કન્યા રાશિ છે. તેના બારમા ભાવથી રાહુ વેધ કરી રહેલ છે. આમ ભારતવર્ષની રાજધાનીના નક્ષત્ર ઉપર અને અમારા વડા પ્રધાનની જન્મ રાશી પર પાપ ગ્રહેાના બમણા વેધ થાય છે. પાપ ગ્રહેાના વૈધ અરિષ્ટ પરિણામ લાવે છે. બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. [ ૯૯ સ્વભાવ અને વર્તનમાંથી સમય સૂચક પણું વિદાય લે છે. અને ન કરવાનાં કૃત્યા થઈ બેસતાં અણુ સંભવીત હેાનારતા, ઉપાધિયા, અપયશ, પદચ્યુતિ અગર સ્થાનના ત્યાગ કરવાના સંચાગ ઉપસ્થિત થાય છે. આ બાબત ઉપર અમે વધુ લખીને ઉહાપોહ કરવા નથી માગતા. જ્યોતિષ શાસ્ત્ર આગામી કાળનાં એંધાણ આપે છે, પૂરા ખાર મહીના અગર સવા વરસ પહેલાં આ ફળાદેશ લખવામાં આવી રહ્યું છે, તે સમયે ભારતવર્ષમાં કાઈ માટી અશાંતિની પરિસ્થિતિ ઉભી થાય, એવું દૂરના ક્ષિતિજ પર પણ જોઇ શકાતું નથી. કેતુ ખાસ અસર રાજકારણુ પરત્વે રાજપુરૂષોના જીવનના 'ત આણવામાં તેમને અત્યંત કષ્ટ આપવામાં રસ લેનાર ગ્રહ મનાય છે. શતતારાના અધિકાર તળે નેપાલ, કાશ્મીર, ટીબેટ, ભૂતાન, સીકકીમ, ખારાસાન, ઈરાન મુસ્લીમ પ્રજા વસ્તી હોય, તે ભૂભાગ, કેદાર મંડળ, હિમાલયાશ્રીત પ્રદેશ, મથુરા પ્રાંત અને ઉત્તર પ્રદેશ આવે છે. એક જુના મત પ્રમાણે સીંહલઢિપ લંકાનું રાજ્ય પણ આવી જાય છે. તેથી લંકામાં પણ અશાંતિની જ્વાળા ફરી વળે તે તેમાં શકાને સ્થાન નથી. તા. ૨૭–૧–'૬૧ થી કેતુ ધનીષ્ટા નક્ષત્રમાં વક્ર ગતિથી દાખલ થશે, તેથી કુંભ, કર્ક, રાશીની વ્યકિત રાષ્ટ્રા, ભૂભાગો, પતિપદા, છડ, એકાદશી, ચતુથી, નવમી અને ચૌદશને વેધ થશે. વિશાખા અને શ્રવણ નક્ષત્રોને પણ વેધ કરશે. રૂશીના સામ્યવાદ અને ચીનના સામ્યવાદ જુદા પડતા દેખારો. અમેરિકા તે બંને રાષ્ટ્રોની ઐકયતા નષ્ટ કરવાને પ્રચાર કરો. વિ. સં. ૨૦૧૭ ના 'તે પણ કેતુ ધનિષ્ઠા નક્ષત્રમાંજ ભ્રમણુ કરતો રહેશે. પણુતા, ૩૦-૧૦-૬૧ થી તે મકર રાશિમાં દાખલ થશે, આજ રાશિમાં ગુરૂ. શનિ ભ્રમણ કરે છે. આ રાશિ પાયતખીજી છ મા ભાવમાં આવેવી છે અને ભારતના જન્મ લગ્નમાં પાંચમા ભાવમાં આવેલી છે. ભારતની પરદેશી નીતિ, પરરાષ્ટ્રો સાથેના સંધી કરારોમાં મોટાં ફેરફાર થવાના છે. એમ ગ્રહેા સૂચના કરે છે, અમારી વિનમ્ર ભાવે વિન ંતિ છે, સૌ રાજપુરૂષ મગજ શાંત રાખીને ઉશ્કેરાટ અનુભવ કર્યા વગર

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122