Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 102
________________ ૯૮ ] આંબતમાં દક્ષિણ દિશા ગણવાન છે. પૂર્વા-લ્ગુની . *ાલ્ગુની અને મા અગ્નિ તત્વના નક્ષત્રા અને અગ્નિ તત્વની રાશિ સીંહમાં આવેલ છે. રાહુ સાથી શ્રમણુ દરમીયાન, અત્યંત ગરમી, ધામ, આગના બનાવા અને તેથી કરી જ આ મૃત્યુના બનાવા આપણે ગયા વરસમાં અનુભવ્યા છે. દૃષ્ટિ જયાં થઈ છે. ત્યાં એકદમ થાડા સમયમાં મોટા પ્રમાણુ થવા છતાં પણ પૃથ્વી ઉપરના ઉકળાટ શમ્યો નહેાતા. રાહુ, કેતુને ઉપગ્રહા માનવામાં આવે છે. કેટલાક પાશ્રય જયોતિષ રસિકા અને વિદ્વાના, તેની ગણતરી પણ કરતા નથી. છતાં આ પ્રમાણેનું તેનું વાસ્તવીક અશુભ ફળ રાહુ ગ્રહના સ્વભાવ, પ્રકૃતિ અને ગુણાવગુણુ પ્રમાણે અનુભવાય તે છે જ. પૂર્વા ફ્રાન્ગુની બ્રાહ્મણ જાતિનું, ભણેલ ગણેલ વતુ, વૈજ્ઞાનિકાનુ ડેળવણીકારાનું તે ભાષાના જાણકારોનુ નક્ષત્ર છે. રાહુના આ નક્ષત્રમાંના શ્રમણ દ્વારા આપણે ભાષાના ધોરણે રાજ્યાનું વિભાજન કરવાને માટે હુલ્લડ, તોફાનો, સત્યાગ્રહો અને આગેકુચા રચાતી જોઈ છે. મધા નક્ષત્રને અધિકાર ખેતી કરનાર વર્ગ, ખેત-મજુરી કરનાર, કાના માલીકા અને સમુદ્ર ખેતી કરનાર મંડળી પર છે. હવે આપણે એ જોવાનું રહે છે, કે રાજ્ય, સંત પુરૂષ વિનેબાજીના સિદ્ધાંત અનુસાર જમીનની વહેંચણી કેટલી શાંત રીતે થાય છે. પૂ. ફ્રાન્ગુનીનો અધિકાર અગ્નિ તત્વ ઉપર થાય છે. રાહુના ાત્રમાં ભ્રમણ કાળમાં વિશ્વમાં અનેક રેલ્વે, વાયુ યાર્તાના અકસ્માતે બની ચુકયા છે. બહુ ઝડપી ગતિ પવનની રહી છે. દરીઆ કાંઠાના પ્રદેશામાં આવા તોફાની વાયુના વહનથી મોટાં મોટાં ઉંચા મોજા ઉછળતાં વિશ્વ અનુ. ભવ્યાં છે. અને તે કારણે અગણિત જન, ધન અને સાધનામાં ક્ષતિ અનુભવી છે. મધા નક્ષત્ર અગ્નિ તત્વનું છે. તેથી કરીને વરાળયંત્રોથી ચાલતાં કારખાનાં, ટામેોબાઇલ્સ, રેલ્વે એ જીનો, ખાલરાના અકસ્માત થતા અનુભવાશે. સીંહ મકર રાશીના દેશા, રાજ્યા, વ્યક્તિ. ખ. . મ. અક્ષરો ઉપર જેમનાં નામ છે. તેવી વ્યક્તિઓ અને ચીજ વસ્તુઓને તકલી ભોગવવી પડશે, ખાસ કરીને ખીજ, સાતમ, ખારસ, ત્રીજ, આઠમ, તેરસ, પચમી, પૂર્ણીમા અને અમાવાસ્યાના દિવસેામાં અગ્નિ અને વાયવ્યાણુના પ્રદેશમાં ઉત્પાતા અનુભવાશે. અળશી ધા, ગાળ, ચણા, મરી, મરચાં, ઘઉં, તું, તજ, લવીંગ, જુવાર, બાજરી, હલકાં ધાન્ય, ઔષધો બનાવવા માટેની વનૌષધી અને ભાજી પાલા સેપારી, નાગરવેલનાં પાન, છેડવાળાં ધાન્ય, અખાડ, બદામ, જરદાલુ સામેવા આ ચીજોમાં અતને કારણે ભાવાની ચાલ તેજી પ્રધાન રહેશે, જે ચીજ વસ્તુ પરદેશથી આયાત થાય છે તે અગમ્ય રાજકારણને પ્રતાપે આયાત થઇ શકશે નહિ, તેની પરદેશમાંથી સારી માંગ રહેશે. કેમકે બીજા રાષ્ટ્રામાં તેના ઉત્પાદનમાં ઘટાડો થશે. ઉપર બતાવેલી તિથીઓમાં અને તેની આસપાસ આ જાતામાં તેજીના ઉછાળા આવશે, રાહુ સીંહ રાશિના ત્યાગ કરીને પાછા પગે કક' રાશીના પાછલા વિભાગમાં રહેલ અશ્લેષા નક્ષત્ર અને તેના મૌન નવમાંશમાં તા. ૩૦-૧૦-૬૧. ( આસો વદી છના રાજ ) પ્રવેશ કરે છે. જેનુ ફળાદેશ આગામી વરસમાં બતાવીશુ રાહુ સહ રાશીમાં છે. તેથી તેના સ્વામી સૂર્ય જ્યારે અગ્નિતત્વની રાશી, મેષ સીદ્ધ અને ધનમાંથી કે અગ્નિતત્વના નક્ષત્રામાંથી ભ્રમણ કરશે. ઉપરની બાબતોને ટેકા મળશે, સૂ` મા, અશ્વિની, ભરણીમાંથી ભ્રમણુ કરતાં ઉપરની વસ્તુઓમાં સારા ઉછાળા આવે. શુક્ર અને બુધના વેધ રાહુ પર થવાથી ઉપરની ચીજ વસ્તુની આવામાં વૃદ્ધિ પામે છે. અને ઉઠાવ ઘટે છે. માટે તે ગાળામાં નીચા ભાવે મળતી ચીજ વસ્તુની ખરીદી કરી રાખવી ચેાગ્ય છે. રાહુ જે નક્ષત્રા ઉપર વેધ કરે છે, તે ઉપર બતાવવામાં આવેલ છે. તે નક્ષત્રામાંથી બુધ, શુક્રનું પરિભ્રમણ ઉપર મુજબ ફળ આપે છે. કેતુ ફળ:—કેતુ પણ રાહુની માફક વિનાશ, ત, વધુ માંગ, રોગચાળા, ટેટા ખેડા દ્વારા જન, ધન અને ચીજ વસ્તુની હાનિ ઉત્પન્ન કરીને તેજીના પરિબળાને મદદ રૂપ નીવડે છે. વર્ષ પ્રવેશ સમયે કેતુ શતતારા નક્ષત્રના ( કુંભરાશીમાં) મીન નવમાંશમાં છે. તા. ૨૦-૨૧ નારાજ કુંભ નવમાંશમાં દાખલ થાય છે. અનુક્રમે તા. ૨૧-૨ ના રાજ મકર નવ માશમાં અને તા. ૨૫-૪-'૬૧ ના રાજ ધન નવમાંશમાં પાછા કરે છે.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122