Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૪ 1. ભ્રમણ કરતાં શનિ ગુરૂ ન હોય ત્યાંથી તમારે માટે ઉપાધી લાવી આપે. માત્ર ફેબુ થી કુટુંબીજને તરફથી ચિંતા ઓછી થાય, સંતાનની સારી પ્રગતિ આ વર્ષમાં થવાની, પરંતુ સામાજીક પ્રવૃતિવાળાને યશ મળવો મુશ્કેલ છે. વેપારી વર્ગને ધંધામાં સારે વિકાસ થવાને વિદ્યાર્થીઓને માટે પણ વર્ષને “ઉતરાર્ધ ઉત્સાહમાં પસાર થાય. ૨૫ નવેમ્બર સુધી ચંદ્ર દશામાં ધંધા ઉદ્યોગમાં સારો વિકાસ થાય, પરંતુ કુટુંબમાં માંદગી કે કોર્ટ કજીયામાં પિતાની વિરૂદ્ધ પરિણામ આવે તેવું છે માટે સાવધ રહેવું. ૨૫ મી નવેમ્બરથી મંગળ દશામાં ધંધા રોજગાર સારા ચાલે ધનામ સારો થાય પરંતુ કુટુંબીજને તરફની ઉપાધી રહે. ૨૩ મી ડીસે. થી બુધ દશામાં નવિન વિચાર આવે વાણીમાં આકર્ષક શકતી વધે અને સામા પક્ષ પાસેથી ધાર્યું કામ કઢાવી શકે. ૧૬ મી ફેબુ થી શનિ દશા-તેમાં સંતાન તરફ વધુ લક્ષ આપવું પડે. ધનાગમ તે સારો થાય પરંતુ કંઈ માનસીક ગ્લાની રહે. ૨૪ મી માર્ચથી ગુરૂ દશામાં શરૂઆતમાં તે સ્વ કાર્યમાં સારે યશ મલે, પરંતુ તંદુરસ્તી જરા બગડે. મુસાફરી વધુ કરવી પડે. ૨૩ મો મે થી રાહુ દશા-કામને બેજ વધવાથી માનસીક મુઝવણ વધે. તેમાં વળી કઈ કુટુંબીક ઉપાધીને ઉમેરો થાય જેથી ધંધામાં પણું પરંતુ લક્ષ ન આપી શકાય. વ્યવહાર સાચવવા થોડો વ્યય પણ કરવો પડે. - ૫ મી જુલાઈથી શk દશા-તેમાં ધમાગમ સારો થાય અને નાણાની છુટ વધે જેથી મન પ્રફુલ્લીત રહે પ્રગતિ કરવા નવું સાહસ ખેડવાને મન પ્રેરાય. ૧૬ મી સપ્ટે સૂર્ય દશા-તેમાં સ્વજનેને કારણે વ્યય વધુ કરવો પડે. હીમત રાખીને આગળ વધે તે ભાવીમાં સારો લાભ ઉઠાવી શકે. ૬ ઠી એકટ.થી ચંદ્ર દશામાં સ્વજને સાથે આનંદ પૂર્વક કાંઈ ભ પ્રવૃતિઓમાં ભાગ લેવાથી જે કે મનમાં તે હજી કઈ ગ્લાની જેવું રહેવાનું પરંતુ સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. તુલા રાશિ (ર, ત) આ વર્ષની શરૂઆતમાં તે ઘણો ઉત્સાહ અને પિતાના કાર્યોમાં ઝડપ ભર પ્રગતિ સૂચવે છે. પરંતુ ફેબુ. માં નાની પતિ શરૂ થશે તેમ ગુરૂ ૫ણ ૪થે આવશે તે કુટુંબીક ઉપાધીઓમાં પિતાની પ્રગતિની યોજનાઓ રભે પડે તેમ સૂચવે છે. જો કે આથીક દષ્ટિએ તે વર્ષ સારૂ પસાર થશે. વિદ્યાથીઓને તેમની મહેનતને સારો ભલે મળશે. વર્ષની શરૂઆતમાં ૬ ઠી નવેમ્બર સુધી સૂર્યની દિન દશા ચાલે છે. તેમાં ધંધા ઉદ્યોગમાં પરિશ્રમ વિશેષ લેવો પડે. વળી આરોગ્ય પણ જરા અસ્વસ્થ રહે અને ઈચ્છા મુજબ ખર્ચ ન કરી શકાય. - ૬ ઠી નવેમ્બર થી ચંદ્રની દિન દશામાં કાંઈ માનસીક ગ્લાની રહે. પરંતુ ધંધા રોજગારમાં પ્રગતિની સારી આશા બંધાય. ૨૫ મી ડીસેમ્બર થી મંગળની દિન દશામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાય અને સ્વાધ્ય સુધરવાથી માનસીક પ્રફલીતતા પણ વધે. ૨૧ મી જાન્યુ થી બુધની દિન દશામાં ખર્ચનું પ્રમાણ વધે આવતા નાણા રોકાઈ જાય ૧૮મી માર્ચથી શનિની દિનદશામાં કુટુંબીજનોને કારણે વ્યય વિશેષ કરવો પડે સ્થાવર સંબંધી કામકાજમાં અંતરાય આવે અને કામ વિલંબમાં પડે. ૨૪મી એપ્રીલથી ગુરૂની દિનદશામાં વિદ્યાર્થી વર્ગને યશ મળે. વેપારીઓને ધંધામાં સારે ધનાગમ થવા સાથે પ્રગતિ થાય અને વિરોધી વર્ગ પણ અનુકુળ થવા માંડે. ૨૩ મી જુનથી રાહુની દિનદશામાં વેપારીઓને ધનાગમનો સાર થાય પરંતુ રાજદ્વારીક ઉપાધી આવે તેવું છે માટે કરવેરાની બાબતમાં ચોકસાઈ રાખવી. ૬ઠી ઓગષ્ટથી શુક્ર દિનદશામાં કુટુંબીજનોમાં આનંદપૂર્વક પસાર થાય નવા મિત્ર વધે તેમ શુભકાર્યમાં વ્યય થાય. ૧૭ મી એ કટ થી સૂર્યની દિનદશામાં સ્થાવરને લગતા કામમાં વ્યય વધુ કરવો પડે તેમ છતાં સંતોષ કારક ફળ ન મળે. - વૃશ્ચિક (ન, ય) રાશિવાળા માટે હવે ધવા રોજગારમાં દુઃખના દહાડાને અંત નજીક દેખાશે. પરંતુ હજી તંદુરસ્તી જે બગડેલી હોય તે

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122