Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 120
________________ સમાજમાં ગૌરવ સારૂં જળવાય. ૧૪ મી જાન્યુઆરીથી સૂર્યની દિશામાં પતાને વા સ્ત્રીને માંદગી આવે અને કામને બે વધે, સ્થાવરને લગતા કામમાં ખર્ચ વધુ થાય. ૨ જી ફેબ્રુઆરીથી ચંદ્રની દિનદશામાં આરોગ્યમાં સુધારો થાય. સમાજમાં પણ દેઈ મિત્ર પિતાને સારી મદદે આવી ચઢે. ૨૪ મી માર્ચથી મંગળની દિનદશામાં નવું સાહસ્ર ખેડવાને મન પ્રેરાય, પણ હદ બહારનું સાહસ ખેડયું તે જરૂર પસ્તાશે. કંઈક નાણાની છુટ વધશે. ૨૧ મી એપ્રીલથી બુધની દિનદશામાં અથક શકિતની સાથે બુદ્ધિશકિત વધે જુના ઝધડાવાળા કાયીને સાળતાપૂર્વક ઉકેલી શકાય. ધંધામાં આવક વધે. ૧૮મી જુનથી શનિની દિનદશામાં સમય સુખદુઃખ મિશ્ર પસાર થાય, નવા મિત્રો વધે, નાણું એક રસ્તે આવે ને બીજે રસ્તે ચાલ્યા જાય. ૨૭ મી જુલાઈથી ગુરૂની દિનદશામાં કંઈ પ્રોત્સાહન મળે તેવી કુદરતી સહાય મળી રહે. વિદ્યાથઓને તેમના અભ્યાસમાં સારી પ્રગતિ થશે. ૨૪ મી સપ્ટેમ્બરથી રાહની દિનદશામાં સમાજમાં કોઈની સાથે બેટા ઝઘડી પડાય તેવું છે માટે ખામોશીથી કામ લેવું. કુંભ (ગ, શ.) આ વર્ષમાં શરૂઆતના સમય મથક દ્રષ્ટિએ સારો ગણાય. તેમને ધંધે, રાજમાર, નોકરી, વિદ્યા વિગેરે તમામ બાબતમાં કુદરતી અનુકુળતા મળી રહે. અને પ્રારબ્ધવશાત એછાવતે ૫ણું લાભ થાય. આવું જાન્યુઆરી સુધી ચાલવાનું. ફેબ્રુ.થી તેમને મોટી પતિ શરૂ થશે. વળી ૨૨ મી એપ્રીલ સુધી ૫ મે મંગલ ભ્રમણ કરશે તે સ્વભાવમાં કંઈ ઉગ્રતા રખાવે અને થોડી કુટુંબીક ઉપાધી વધારે તેમ ઉત્તરોત્તર ખર્ચા વધવા મડિ અને પતિના પ્રથમ પગથીએ આશા રાખેલ આવ ઘટવા માંડે. વર્ષની શરૂઆતમાં ૨૬ મી ઓકટો. સુધી ગુરૂની દિનદશા સ્વજને સાથે આનંદ પ્રમાદમાં વ્યતિત થાય. મી ઓક્ટો.થી રાહુની દિનદશા શરૂ થશે તે સ્ત્રી, સંતાનને માંદગી સૂચવે છે. આ સમયમાં નવી ભાગીદારીમાં ન જોડાવું નહિતર તે લાંબી નહિ ચાલે. ૫મી ડીસેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થશે. તેમાં કાંઈક માંગલીક પ્રવૃત્તિને પ્રારંભ થાય. કામકાજ પરત્વેને ઉત્સાહ વધે. ૧૨ મી ફેબ્રુ થી સૂર્યની દિનદશામાં કામને બોજો વધે, તેમ ખર્ચનું પ્રમાણ વધે, પહેલાં રહી ગયેલા બીલની ઉધરાણીઓ થાય અને નવો ખર્ચ વધે તેને પહોંચી વળવું કેટલાકને જરા મુશ્કેલ લાગે. ૪ થી માર્ચથી ચંદ્રની દિનદશામાં કુટુંબમાં કોઈકને માંદગી આવે. ૨૪ મી એપ્રીલથી મંગલની દિનશામાં વિરોધીઓને દબાવી દેવા જેવી શકિત પ્રાપ્ત થાય. અસ્વસ્થ રહેતા માણસેના આરોગ્યમાં સુધારો થાય. ૨૨ મી મેથી બુધની દિનદશામાં સ્થાવર તેમજ કુટુંબીજનોને કારણે અધિક વ્યય કરવો પડે, પરંતુ ધંધામાં આવક વધે. ૨૦ મી જુલાઈથી શનિની દિનદશામાં સમાજમાં પિતાનું સ્થાન કંઈક ઉંચું આવે તેવી પ્રવૃત્તિ થાય. ધંધામાં પણ સારી પ્રગતિ થાય. ૨૭ મી ઓગસ્ટથી ગુરૂની દિનદશામાં ભાગીદારો સાથે તેમજ વ્યહવારમાં કોઈની સાથે મતભેદ થયા કરે તેથી માનસીક ગ્લાની રહે. અને પ્રગતિ અટકતી લાગે. ૨૬ મી ઓકટો. થી રાહુની દિનદશામાં ખર્ચ વધુ થાય. મીન (દ, ચ, ઝ, થ) આ વર્ષ ધાણું ખરૂં સારૂં અને સુખપૂર્વક પસાર થાય. વર્ષની શરૂઆતમાં વેપારીઓને ધંધામાં પ્રગતિ થાય. વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકે. તેમ પરીક્ષામાં સારો યશ પામે. નેકરીઆત વર્ગ તેમની આવકમાં વધારો થાય અને સત્તા વધે. વર્ષની શરૂઆતમાં ૨૩ મી નવે. સુધી ગુરૂની દિનદશામાં ઉત્સાહપૂર્વક પિતાના કામકાજમાં લક્ષ અપાય અને પિતાના ક્ષેત્રમાં દરેક વ્યકિત સારા વિકાસ સાધી શકે. ૨૩ મી નવે.થી રાહુની દિનદશા કેઈક જુના કામ ઉકેલવા માટે તેમજ જુના ઝધડા પતાવવા માટે ઘણી સારી પુરવાર થશે. ૨ જી જાન્યુ. થી શુક્રની દિનદશામાં કુટુંબમાં કોઈનું લગ્ન યા માંગલિક પ્રસંગ બને અને તેમાં આનંદપૂર્વક ભાગ લેવાય. ૧૪ મી માર્ચથી સૂર્યની દિનદશામાં નોકરીઆતની સત્તા અધિકારમાં વધારો થાય. પરંતુ કુટુંબીજનોને કારણે તેમજ સ્થાવરને અંગે વ્યય વધુ થાય. ૪ થી એપ્રિલથી ચંદ્રની દિન દશામાં ધંધાકીય ક્ષેત્રમાં નવી પ્રગતિ સધાય, આવક વધે. વિદ્યાથી ઓને તેમની મહેનતના પ્રમાણમાં સારો યશ મળે, મુસાફરી પણ આનંદ પૂર્વક થાય. ૨૪ મી મેથી મંગળથી દિન દશામાં કુટુંબમાં કોઈને માંદગી આવે. ધંધામાં નવી પ્રગતિ અટકતી લાગે, અને જોઈતું માર્ગદર્શન ન મળે. ૨૩ મી જુનથી બુધની દિનદશા સુખપૂર્વક પસાર થાય. આ રાશિવાળા દરેકને નાણાની છૂટ સારી રહે. ૨૧ મી ઓગષ્ટથી શનિની દિન દશામાં કામને બોજો વધે. ૨૭ મી સપ્ટેમ્બરથી ગુરૂની દિનદશામાં પૂર્વ મુશ્કેલીઓ દુર થાય અને નો વિકાસ સારો થાય. તેમ પ્રારબ્ધવશાત ધંધામાં સારો લાભ થાય.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122