Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 109
________________ આ માસ દરમીયાન મંગળનું ચોથા ભાવમાંથી અને શનિ ગુરનું દશમા ભાવથથી સૂર્યથી થતુ બ્રમણ ખેદજનક બનાવે ઉપસ્થિત કરશે. રાજકારણે, યુદ્ધની હવા ફેલાય, અગ્નિ કડિ રચાય અને તેથી કરીને મૃત્યુ પ્રમાણ વધે. મકાન, જમીન, જાગીરનાં વીમાના દર વધશે. માર્ગશીર્ષ માસઃ-( તા. ૧૯-૧૧-૬૦ થી તા. ૧૮-૧૨-૬૦) આ માસમાં મંગળ શરૂઆતમાં વક્રી થાય છે. હર્ષલ તા. ૧-૧૨ અને ૧૦-૧૨ ના રોજ વક્રી થાય છે. બુધને વૃશ્ચિક રાશિમાં અસ્ત અને શ્રુધાસ્ત વક્રી મંગળ સાથે રાસ્યતર ગ તા. ૧૪-૧૨ થી તા. ૫-૧-૬૧ સુધી એક તરફી વધઘટ ચાલ રાખશે. શેર બજારનું ખખડેલું મેરલ આ માસ દરમીઆન સુધારો બતાવે, પણ તે સ્થાયી રહે નહિ. શુક્ર-ગુરૂના ધનભાવમાં યોગ, સરકારને આયાત, નિકાશ અને કરવેરા દ્વારા સારી આવક આપે. હવે,તાર, ટપાલ અને દેશની અંદરના વાહન વ્યવહારમાં નેકરી કરનાર વર્ગ હડતાલ ઉપર ઉતરવાની નેટીસે આપે, વધુ સગવડ અને વેતન માગે. જે ગયા માસમાં આ હડતાલ શરૂ થઈ હોય તે, આ માસ દરમીયાન, તે ચાલુ રહેવાની શક્યતા રહેલી છે. શરૂથી તા. ૧૮ નરમાઈ રહો. તા. ૨૫-૧૧ સુધી સુધરતે બજાર, અફવા એના જોર ઉપર તા. ૨૮ સુધી વેચવાલીનું જોર લાવે. તા. ૨૯ થી તા. ૩-૧૨ સુધી ઉંચા ભાવમાં વેચનારને તા. ૧૦-૧૨ સુધી મંદીને ચાન્સ છે. તા. ૧૩ થી સુધરવાના કારણો આવશે, ટ્રાન્સપોર્ટ, લેમેટીવ, સ્ટેશનરી, ઈજીનીઅરીંગ વિભાગોમાં નરમાઈ સારી અસરકારક રહે. નાની ના શેરે, ટ્રાપે કંપનીના શેરે, ઈલેકટ્રીક સરવીસના શેરેમાં પણ મંદીને છેક આવે. તા. ૧૮, ૧૯, અને તા. ૨૪, ૨૫ માં કોઈ સરકારી જાહેરાત થવાની શકયતા હોઈ. તેના ઉપર રોર બજારની ચાલ રહે. માટે તે દિવસમાં સાવચેત રહેવું જરૂરી મનાય છે. અનાજ, તેલ, ઘી, ગોળ, જલાઉ લાકડાં, કેલસા, કેરોસીનના ભાવ ઉંચા આવવાથી જનતામાં સંગ્રહવૃત્તિ વધશે. અછત જણૂવાના મૂળમાં રાજકીય અશાંતિ અને પૂરવઠાની અનિયમિતતા. ૨, કપાસ, કાપઢ, તેલીબીયાં વિગેરે વાયદાની ચી માટે ટાન તેજી કારક છે. માટે ધટાડામાં લઈને નફે ખાવાને વ્યાપાર કરવો. * સેનાચાંદીમાં તા. ૨૯-૧૧-૬ થી સારી ધટ આવશે. સેનામાં તા. ૧૪ ૧૦૫ ૮-૧ર-સુધી નરમાઈ આવે. ચાંદી ટકી રહે. તા. ૧૪-૧૨-૬૦ થી કોઈ રાજ્યની ચાંદીનો જથ્થો વેચાવા આવશે. તેથી તેમાં ઝડપી નરમાઈ આવી જશે. કંતાન, સરસવ, એરંડામાં પણ આ નરમાઈ અસરકારક બનશે. તા. ૧૮-૧૯માં લાઈન પરિવર્તન થવાને વેગ છે. માટે છેલ્લા દિવસમાં સાવધાની રાખવી. પિષ મોસઃ-(તા. ૧૯-૧૨-૬ થી ૧૬-૧-૬૫); ગુ—શની અનુક્રમે તા. ૨૪ અને ૨૫ ડીસેમ્બરે અસ્ત થાય છે. અહીં મંગળ વક્રી હોવાથી ગુરૂ, શનિના અસ્તકાળમાં બે તરફી સારી વધધટ થશે, ચંદ્ર દર્શન સેમવારે પૂ. વાઢા નક્ષત્રમાં થાય છે. તેથી પશ્ચિમ ગોળાર્ધમાં રાજકારણ ક્ષેત્રે વિશ્વને અસરકરનાર ઘટનાઓ આકાર લેશે. પંચવર્ષીય યોજના અંગે મહત્વના નિર્ણય લેવાશે, અને તેને છેલ્લો આકાર સ્વરૂપ ધારણ કરશે. વ્યાપારી વર્ગમાં તેથી ઉત્સાહ સંચાર પામશે. કમોસમી માવઠું થશે. શિયાળુ પાકની પરિસ્થિતિ સારી રહેવાની ખબર આવશે. પૂર્વ દિશામાં કઈક પ્રકારની પ્રર્વતીય પ્રદેશમાંની અશાંતિને હલ કરવામાં ભારત સરકાર વિજય પ્રાપ્ત કરશે. તા. ૪, ૫, જાન્યુઆરી બહુ મહત્વની છે, શનિ-ગુણ ૮ મા ભાવમાં રહેલ છે. તેમની સામે ધન ભાવમાંથી મંગળ વક્ર ગતિમાંથી ભ્રમણ કરી રહેલ છે. અમેરીકા અગર ઈગ્લેન્ડ ભારત વર્ષને આથક મદદ કરવાનું આપેલું વચન, અહીં’ પાલન ન થાય. રૂ, કપાસ, સોના, ચાંદી, કંતાન, તેલ, તેલીબીયાંનાં બજારેને વકકર તેજી પ્રધાન રહેશે, જેની અસર પૂણીમા બાદ ઓછી થવા માંડે. એક અઠવાડીયા, બાદ એટલે વદી અષ્ટમીથી પાછી તેજી પ્રધાન બને. જે તેજી. વધઘટે અમાવાસ્યા સુધી વધઘટ ચાલુ રહે. માટે આવા ગાળામાં જ્યારે નરમાઈના ભાવે મળે, ત્યારે ખરીદી કરવી. શેર બજારમાં શરૂઆતમાં વાતાવરણ ઉત્સાહજનક રહેશે. ઈ. સ. ૧૯૬૦ને અંત શેર બજારની તેજીમાં આવશે. રજાએ દરમીયાન, પ્રત્યાધાતી નરમાઈ જણાય, તેમાં લેવું જોઈએ. નવા ઈસુ ખ્રીસ્તના વર્ષની શરૂઆત પણ તેના કારણે વચ્ચે થશે. પણ અહીંઆ શનિ-ગુરૂ બને અસ્ત હોવાથી ખાસ મેટી

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122