Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 110
________________ તેજીની શકયતા નથી. તા. ૧૪-૧-૬૫ થી મંદીનું પ્રતિક્રમણ શરૂ થાય, માટે ભાસના છેલ્લા દિવસમાં સાવધ રહેવાની શકયતા છે. ખાંડ, ગોળ, હળદર ના ભાવો મજબુત ટકી રહેશે. માઘમાસઃ-(તા. ૧-૧-૬૧ થી તા. ૧૫-૨-૧) ચંદ્ર દર્શન બુધવારે ધનીષ્ઠા નક્ષત્રમાં તા. ૧૮-૨-૬૧ ના થાય છે, આજે જ રાત્રે પંચક બેસે છે ને તા. ૨૨-૨-૬૧ રવિવારે રાત્રે ૩-૫ વાગે ઉતરે છે. તા. ૧૫--૧ એ સૂર્ય ગ્રહણ છે. સૂર્ય-ગુર- શનિ પ્રથમ પક્ષમાં અશુભ દિઠાશભાવે રહીને, હર્ષલ-રાહુ સાથે અશુભ ષડાષ્ટક બેગ કરે છે. જ્યારે ગુરૂ શનિ સાથે નવ પંચમ યેગમાં છે. બીજા પક્ષમાં સૂર્ય, મંગળ, નેપચુન ત્રિકોણ રોગમાં છે. જ્યારે, રાહુ, હર્ષલ સાથે અમાવાસ્યા પ્રતિયુતિમાં પડે છે. શનિ ગુરૂ, સૂર્ય સાથે શુભ દિકાદશમાં રહીને મંગળ સાથે શુભ ષડાષ્ટકમાં છે, જ્યારે નેપમ્યુન સાથે કેન્દ્ર વેગ કરે છે, હર્ષલ, રાહુ સાથે અશુભ ષડાષ્ટકમાં ચાલુ છે. આ માસ દરમીયાન સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય રાજકારણું બહુ ડોળાયેલું રહેશે. ચીનને યુ. નામ દાખલ કરવા માટે પાશ્રય ગોળાર્ધના મુખ્ય મિત્ર રાષ્ટ્રો વચ્ચે વિરોધાભાસ પ્રવર્તાશે. બ્રિટન દાખલ કરવાની તરફેણ કરશે. જ્યારે, ફ્રાન્સ અને પશ્ચિમ જર્મની તેને વિરોધ કરશે. જાપાન, ચીન અને કેરીયામાં ઝડપી બનાવો બનશે. આજીકન પ્રજા સ્વતંત્ર થવાને માટે ફ્રાન્સ, બેલજીયમ, પોર્ટુગલ, સંચાલિત વિસ્તારમાં બંડખેર માનસ વાળી બનશે. શીઆ અને ઓસ્ટ્રેલીયામાં ધરતીકંપના બનાવો બનશે, મેકસીકે અને યુનાઈટેડ સ્ટેટસની સરહદ પર મેટા ભૂગર્ભમાં અકસ્માત થાય. પશ્ચિમ ગાળાર્ધમાં આટલાંટીક સમુદ્રના કિનારાનાં પ્રદેશમાં નહિ અનુભવાયેલી એવી ભયજનક ભરતી આવે. દરીઆઈ તોફાન થાય અને વિનાશનું તાંડવ રચાય. • તા. ૨૬-૧-૬૧ થી તા. ૨-૨-૬ સુધીમાં ઊંચા ગએલ બધાં બજાર, કોઈ રાજકીય કારણ કે સરકારી જાહેરાતના સબએ તા. ૨-૨-૬૧ થી તા. ૧૦-૨-૬૧ સુધીમાં સારાં તૂટી જાય. તા. ૧૧-૨-૬૧ ના રોજ જે ચાલ રહેશે. તેજ ચાલ માસના અંત ભાગ સુધી રહેશે. બહુધા આખે ભાસ વધઘટે નરમાઈ પ્રધાન લાગે છે. શેર બજારમાં ખાસ કરીને નરમાઈનું ધારણ રહેશે. અનાજમાં, ખાધા ખેરાકીની ચીજ વસ્તુઓમાં તેજીને પ્રવાહ રહેશે. પંચક નરમાઈમાં પસાર થશે. રૂ, કપાસ, કાપડના ભાવો મજબુતપણે ટકી રહેશે. ગોળ, ખાંડ, લેપર્ડ, ચેપડના ભાવે ૫ણું મજબુત ટોન બતાવશે. તા. ૩૦-૧-૬૧ થી તા. ૨-૨-૬૧ સુધી ધાતુ પદાર્થો સેના ચાંદી, સીંગતેલ, સરસવમાં આવકનું પ્રમાણ સુધરવાને સબબે નરમાઈ રહેશે. તા. ૨-૨-૬૧ થી તા. ૧૦-૨-૬૧ સુધી ધાતુ પદાર્થો સેના ચાંદી, સીંગતેલ, સરસવમાં આવકનું પ્રમાણ સુધરવાને સબબે નરમાઈ રહેશે. તા. ૨-૨-૬૧ થી તા. ૧૦-૨-૬૧ સુધી કંતાન, ચમક, સુતર, કાપરેલ, રેશમનાં બજારે સારાં સુધરેલાં હોય, તે તા. ૧૧-૨-૬૧ થી આખર સુધી તૂટી જાય. પારે, મરી, તેજાના બજારમાં આયાતનિર્યાત સંબંધી સરકારી જાહેરાતને લીધે ઉલ્ટા સુશ્રી વધલટ થાય. અમારી માન્યતા છે કે તેમાં રહેલ બજારે ધટી તા. ૬-૨-૬૧ થી તા. ૧૨-૩-૬ સુધીમાં અગ્નિ કાંડના મેગે બળવત્તર બને છે તેથી આગ લાગવાના બનાવે, જવાલામુખી ફાટવાના, ધરતીકંપ થવાના પેગ થાય છે. જે જે બજારે આ ગાળામાં પછાત અને પુરવઠાની અનિયમિતતાની ' કારણે ઉંચા ગયા હોય, તે તા. ૧૩-૩-૬૧ થી નરમાઈ તરફ વળે. ફાગુન માસ : (તા. ૧૬-ર-૧૧ થી તા. ૧૩-૩-૬૧):ભારત સરકારનું વાર્ષિક અંદાજપત્ર આ માસમાં તા ૨૮-૨-૧ મંગળના પેજ સાંજે ૫-૦ વાગે મધ્યસ્થ ધારાસભા સમક્ષ રજુ થશે. આજે જ બુધને ઉદય અને તા. ૨-૩-૬ ના રોજ ચંદ્ર ગ્રહણ મહત્વના ફેરફ બતાવે છે. મંગળનું ભ્રમણ કેન્દ્ર સ્થાનોમાથી લુંટફાટ, ધાડ, હળતાળ, પ્રજાની તંદુરસ્તીનું નુકસાન કરનારૂ અને કજીઆખર માનસ ઉત્પન્ન કરનારું છે. જેને જાતિષ શાસ્ત્રમાં વિશ્વાસ નથી તેમને અહીં તેની સત્યતા સમજાશે કે આકાશ0 ગ્રહોની અસર પૃથ્વી પરના ઘટકો પર પણ થાય છે. રૂ, કપાસ, બીયાં, કંતાન, ચમક, રેશમ, તેલ, કેમીકંલ્સ, સેના, ચાંદીના ભાવ શુકલ પક્ષમાં સુધારા પર રહેશે. જ્યારે કૃષ્ણપક્ષમાં કરીયાણું ગોળ, ખાંભા તેજી થશે. અને પ્રથમ પક્ષમાં સુધરેલી બાબતમાં મજબુતાઈ રહેશે. .

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122